લીલાં મગ (green mug Recipy in gujrati)

#RC4
#post4
#Green_recipy
મગ ભારતમાં બધે ઠેકાણે થાય છે. મગ કાળા, લીલા, પીળા, ધોળા અને રાતા એમ ઘણી જાતના થાય છે. જે ગુજરાતમાં રાત્રીના ભોજનમાં મોટા ભાગના ઘરોમાં નિયમિત ખવાય છે. માંદગીમાં કે ઉપવાસ પછી, અગ્નિ સાવ મંદ પડી ગયો હોય ત્યારે, મગનું ઓસામણ, મગનું પાણી, મગની દાળ કે ઢીલી ખીચડી ખાવી જોઈએ. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે.
લીલાં મગ (green mug Recipy in gujrati)
#RC4
#post4
#Green_recipy
મગ ભારતમાં બધે ઠેકાણે થાય છે. મગ કાળા, લીલા, પીળા, ધોળા અને રાતા એમ ઘણી જાતના થાય છે. જે ગુજરાતમાં રાત્રીના ભોજનમાં મોટા ભાગના ઘરોમાં નિયમિત ખવાય છે. માંદગીમાં કે ઉપવાસ પછી, અગ્નિ સાવ મંદ પડી ગયો હોય ત્યારે, મગનું ઓસામણ, મગનું પાણી, મગની દાળ કે ઢીલી ખીચડી ખાવી જોઈએ. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલાં મગ ને 5 કલાક પલાળી રાખો...
- 2
હવે કૂકર માં તેલ મૂકી રાઈ, મેથી, હિંગ અને સૂકા લાલ મરચા નો વઘાર કરો..રાઈ ફૂટી જાય એટલે લીલાં મરચાં અને આદુ લસણ પેસ્ટ નાખી સોત્રો...
- 3
હવે કોરા મગ ઉમેરી..તેમાં મીઠું...ખાંડ હરદર્...ધાણા જીરું ઉમેરો...બધું મિક્સ કરી પાણી એડ કરો..ને 3 સિટી પાડી ગેસ 5 મિનિટ સ્લો પર મૂકી બંધ કરી દો...તો રેડી છે લીલાં મગ...જુવાર ના રોટલા અને કાચા કાંદા સાથે ખુબ જ સરસ લાગે છે...ઉપરથી કાચું સીંગતેલ નાખી ખાવાની મજા અલગ છે..
Similar Recipes
-
લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati)
મગ ખૂબ જ શક્તિવર્ધક છે એટલે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ ૧૦૦ ગ્રામ મગ માં રહેલી છે. જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે. તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે. માંદા નું ભોજન મગ છે. એમ સાજા વ્યક્તિઓનું ભોજન પણ મગ છે. મગ ખાવાથી આપણા હાડકાં પણ મજબૂત રહે છે તેથી લાંબી ઉંમરે હાથ પગ કે ગોઠણ નાં દુખાવા પણ બિલકુલ થતા નથી. ખાવાથી બાળક બહુ ઓછું બીમાર પડે છે અથવા તો બીમાર જ પડતું નથી. મગના ભોજનથી બાળક તેજસ્વી અને બુદ્ધિશાળી થાય છે તેથી જ કહ્યું છે કે “મગ લાવે પગ” મગ સોજાને ઉતારે છે. મગ મેદ ઉતારે છે. મગ પેટના રોગોને મટાડવામાં ઉપયોગી છે.ઢોકળા એ નાના બાળકોથી લઈને મોટા દરેકને પંસદ હોય છે. અડદની/ચણાની દાળ અને ચોખા વડે ઢોકળા બનાવતા હોઈએ છીએ પરંતુ આ મગ વડે સહેલાઈથી બનતા ઢોકળા સ્વાદિષ્ટ તો લાગે છે અને પોષ્ટિક પણ છે. Urmi Desai -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ તો બધાના ઘરમાં બનતા જ હોય છે. તો આજે મેં છાશ નાખી ને ખાટા મગ બનાવ્યા. Sonal Modha -
પંજાબી મગ મસાલા સબ્જી(Mug Masala Recipe In Gujarati)
#ALLWEEK_SUPERSEF.. આજે મે પંજાબી સ્ટાઈલ થી મગ નું શાક બનાવ્યું છે. તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. જેને તમે જીરા રાઈસ કે બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છે#નોર્થ Tejal Rathod Vaja -
ફણગાવેલા મગ
#RC4ગ્રીન કલરફણગાવેલા મગ હેલ્થ માટે ખૂબ જ સારા છે અમારા ઘરે દર બુધવારે મગ બને છે અને બધાને ખૂબ જ ભાવે છે તો ચોક્કસથી બનાવશે Kalpana Mavani -
રસ્સા વાળા મગ
#Goldenapron3#week20#moongખાવામાં ખુબજ હલકા અને પોષ્ટીક હોય છે મગ. આજે આપડે રસ વાળા મગ બનાવીએ. Bhavana Ramparia -
મગ (Moong Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મગ ભાત અને રોટલીઆજે બુધવાર તો અમારા ઘરમાં બુધવારે મગ બને તો આજે મેં લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યું.કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
મગ ની લચકો દાળ (Moong Lachko Dal Recipe In Gujarati)
મગ ની દાળ પ્રોટીન થી ભરપુર છે.શકિત દાયક છે.તેનું લચકો શાક કે છૂટી દાળ પણ બનાવી શકાય છે. Varsha Dave -
જીરા-અજમાં નાં તડકા વાળી ઢીલી ખીચડી અને તુવેર દાણા-લીલાં મસાલા થી ભરપૂર કઢી
#TT1ખીચડી કઢી માં ઘણી વિવિધતા છે, જેમકે ઉત્તર ભારતમાં માં પકોડા કઢી, ગુજરાત ની વાત કરીએ તો રજવાડી કઢી, રોટલાં સાથે ખાવતી ખાટી કે ખાટી-મીઠી કઢી. અહીં મેં જીરા-અજમાં નાં તડકા વાળી ઢીલી ખીચડી સાથે ઘી, તુવેર ના દાણા અને લીલાં મસાલા થી ભરપૂર કઢી, મરચાં અને ગાજર નો સંભારોઅને પાપડ સર્વ કર્યાં છે. Dhaval Chauhan -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
કઠોળમાં મગનો પહેલો નંબર આવે. ગુજરાતીમાં કહેવત છે કે "મગ ચલાવે પગ".કહેવાય છે કે બિમાર માણસ પણ મગ ખાઈને સાજો થઈ જાય.બધાના ઘરમાં મગ જુદી- જુદી રીતે બનાવાતા હોય છે. મેં લસણવાળા મગ બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
ટેસ્ટી હેલ્ધી મગ (Testy Healthy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#healthyઆયુર્વેદ એવું કહે છે કે નિયમિત મગ ખાશો તો ક્યારેય દવા ખાવી નહીં પડે. સપ્તાહમાં એકવાર તો રસોડામાં મગ બનવા જ જોઈએ. મગ પ્રોટીનનો સૌથી સારા પ્લાન્ટ બેઝડ સ્ત્રોત પૈકી એક છે. Neeru Thakkar -
માઇક્રોવેવ મગ ઢોકળા (Microwave Mug Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad ગુજરાતી લોકોના ઘરમાં ઢોકળા ખૂબ જ પ્રખ્યાત અને મનપસંદ વાનગી છે. અલગ અલગ ઘણા ઇન્ગ્રીડીયન્સ માંથી ઘણી બધી વેરાઈટીના ઢોકળા બનાવી શકાય છે. સામાન્ય રીતે ઢોકળા બનાવવા માટે તેના બેટરને થોડીવાર માટે પલાળી રાખવું જરૂરી હોય છે. પરંતુ કોઈ વખત જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળુ બનાવવુ હોય ત્યારે તેને પલાળ્યા વગર પણ ખૂબ જ સરસ રીતે બનાવી શકાય છે. મેં આજે માઇક્રોવેવ નો ઉપયોગ કરીને ઇન્સ્ટન્ટ ઢોકળું બનાવ્યું છે. તેમાં પણ આ ઢોકળુ મેં મગમાં બનાવ્યું છે. ચણાના લોટમાંથી બનાવેલું આ ઇન્સ્ટન્ટ મગ ઢોકળું એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે. માઇક્રોવેવ માં આ ઢોકળુ માત્ર એક થી દોઢ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ચાલો જોઈએ માઇક્રોવેવ મગ ઢોકળુ ઇન્સ્ટન્ટલી કઈ રીતે બને છે. Asmita Rupani -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5#Week5#Cookpadindia#Cookpadgujarati ટ્રેડિશનલ ટેસ્ટી મગનું ઓસામણ / ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ટેસ્ટી Ramaben Joshi -
મસાલેદાર મગ (Masaledar Moong Recipe In Gujarati)
#EB #week7આપણા આયુર્વેદમાં પણ કહેવાયું છે કે મગ ચલાવે પગ નાના બાળકથી માંડી વૃદ્ધ સુધી ના ભોજનમાં મગ નું પ્રમાણ હોવું જરૂરી છે નાના બાળકોને સૂપ અને મોટાને મસાલેદાર આપા ખૂબ જરૂરી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechefમગ એ સાજા અને માંદા બંને માટે ઉપયોગી છે. એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે એટલી શક્તિ માત્ર 100 ગ્રામ મગમાં છે. વડી મગ પચવામાં હલકા છે. Neeru Thakkar -
છુટા મગ ઓસામણ (Chhuta Moong Osaman Recipe In Gujarati)
#WK5#cookpadgujarati#Cookpadindia છુટા મગ ભાત ઓસામણ Sneha Patel -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EBકોઈ પણ ફોર્મ માં મગ અને તેનું પાણી ખૂબ પૌષ્ટિક છે. અહી મે મગ નું પાણી રાખી ના મૂકતા મસાલા મગ ની સાથે ઓસામણ પણ બનાવ્યું છે. Hiral Dholakia -
રસાવાળા મગ અને મઠ (Rasavala Moong Moth Recipe In Gujarati)
કઠોળ માંથી પ્રોટીન મળે છે. એટલે જમવાના માં કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ. અમારા ઘરમાં નાના મોટા બધા ને કઠોળ બહું જ ભાવે. Sonal Modha -
-
છુટ્ટા મગ (Dry Mag Recipe In Gujarati)
#ફટાફટ મગમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. જેથી નાનાથી મોટા સૌને માટે ખૂબ ઉપયોગી છે. આપણે સૌ જાણીએ છીએ કે બાફેલા મગનું પાણી છ મહિનાના બાળકને પણ આપણે પીવડાવી છીએ.. આમ મગ મા ઘણા પોષક તત્વો રહેલા છે...... Khyati Joshi Trivedi -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#breakfast#homemadeગુજરાતી ભોજનમાં કઠોળનું એક અલગ જ મહત્વ છે. નાસ્તામાં પણ કઠોળ ખવાય છે. કહેવત છે કે "મગ ચલાવે પગ" આ કઠોળ એવું છે કે જેમાં વિટામીન ,પ્રોટીન, ખનિજ તત્વો ભરપૂર છે. મગ વજન ઓછું કરવા માટે પણ ઉપયોગી છે. Neeru Thakkar -
વઘારેલા ખાટા મગ (Vagharela Khatta Mag Recipe In Gujarati)
#GA4#Week7#Butter Milk / છાશએ વાત તો જગજાહેર છે કે મગ અને છાશ એ પોષક તત્વોનો ભંડાર છે. મગ પચવામાં ખુબ હલકા અને પૌષ્ટિક છે જ્યારે ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે.... એટલે આજે મેં મગ અને છાશનો ઉપયોગ કરીને વઘારેલા ખાટા મગ બનાવ્યા છે. Harsha Valia Karvat -
મગ (Mag Recipe in Gujarati)
મારાં ઘરે મગ બધા ને બહુ જ ભાવે છે, હું છુટા મગ બે રીતે બનાવું છું, આજે તમારી સાથે કૂકર માં કેવી રીતે મગ છુટા બનાવા તેની Recipe શેર કરું છું. Shree Lakhani -
મગ મસાલા અને મગ નું ઓસામણ (Moong Masala / Moong Osaman Recipe In Gujarati)
લગભગ બધા જ ગુજરાતી ઘરો માં સોમવારે અને બુધવારે મગ બનતા જ હોય છે. મેં આજે મસાલાવાળા મગ અને ઓસામણ બનાવ્યું છે ,જે મને ખાત્રી છે કે તમને પસંદ પડશે.મગ ચલાવે પગ , એટલે બન્ને વાનગી બહુજ હેલ્થી છે.#RC4#Week4 Bina Samir Telivala -
મગ નું ગ્રેવી વાળુ શાક(mag nu saak recipe in Gujarati)
મગ એ કઠોળ નો રાજા ગણવામા આવે છે કહેવાય છે ને કે મગ બીમાર માણસ ને પણ સાજા કરી દે છે..આમ પણ મગ પ્રોટીન , આર્યન ,ફાઈબર પણ હોય છે તો હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ લાગે છે.જે લોકો ને વેઇટ મેન્ટન કરવો હોય એ પણ બાફેલા મગ ખાય શકે છે..મગ પચવામાં પણ હલકા છે.. Janki Kalavadia -
કાળા મગ ની કટલેસ
#કઠોળલીલા મગ તો આપણે બધા ખાઈએ જ છીએ.કેમ કે તેમાં થી પ્રોટીન મળે છે પરંતુ કાળા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. લીલા મગ કરતાં પણ કાળા મગ મા ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. કાળા મગ અને ચોખા ની ખીચડી પણ ખૂબ જ સરસ લાગે છે. તો મે કાળા મગ નો ઉપયોગ કરી તેમા મનપસંદ વેજીટેબલ ઉમેરી સરસ કટલેસ બનાવી છે. Bhumika Parmar -
મગ ઢોકળાં (ખમણ) ( Mug Dhokla (Khaman) recepie in gujarati)
#મોમ મને ખમણ ખૂબ જ ગમે, મગ મા ખમણ બનાવ્યા તો મસ્ત લાગ્યુ, ,નાયલોન ખમણ પણ ગમે પણ થોડા તીખા, ને સોફ્ટ બનેલા ખમણ પણ મસ્ત લાગે, Nidhi Desai -
ઓસામણ (Osaman recipe in Gujarati)
ઓસામણ, લચકો દાળ અને ભાત એ ખૂબ જ ટેસ્ટી અને પચવામાં હલકો ખોરાક છે.પૂરણપોળી સાથે પણ હું ઓસામણ જ બનાવું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK5#week5Sonal Gaurav Suthar
-
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ ને ઘણી બધી રીતે ખાવા માં આવે છે , મગ નાં વઘારિયા, મગ ને દાળ તરીકે, બાફેલ મગ અને લચકા મગ અને મગ નું શાક ..આજ મે મગ નું શાક બનાવ્યું છે. Stuti Vaishnav -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
#SJRમગ લાવે પગ.મગ મા પ્રોટીન નો એક સારો સ્ત્રોત રહેલો છે. મગ પચવામા હલકા અને ખુબ જ ફાયદાકારક છે. Bhavini Kotak -
ફણગાવેલા મગ મસાલા (Fangavela Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ માં ભરપુર પ્રોટીન હોય છે.એમાં પણ જો તમે ફણગાવીને ખાવ તો તેમાંથી તમને ડબલ ફાયદો થાય છે.આમ પણ મગ ખુબ જ શક્તિ દાયક છે. માંદા માણસ ને તે જલદી ઊભા કરી દે છે.એટલે જ કહેવત છે ને કે ' મગ ચલાવે પગ'..જેટલી શક્તિ એક લીટર દૂધ માં છે એટલી શક્તિ 100 ગ્રામ મગ માંથી મળી જાય છે.અહીંયા મે ફણગાવેલા મગ ને ગ્રેવી સાથે રાંધ્યા છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (19)