પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામપરવળ
  2. 1બટાકુ
  3. 2 tbspશીંગદાણા
  4. 1 tbspતલ
  5. ટુકડોતજ
  6. વાટવા નો મસાલો
  7. 1 tbspસૂકા ધાણા
  8. 5/6કાજુ ના ટુકડા
  9. 1 ચમચીજીરું
  10. 2/3સૂકા મરચા
  11. વઘાર માટે
  12. 2 tbspતેલ
  13. 1/2 ચમચી જીરું
  14. 2 ચમચીલાલ મરચું
  15. 1/2 ચમચી હળદર
  16. 2 ચમચીખાંડ
  17. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સૂકા આખા મસાલા ઘીમાં તાપે શેકી લેવા ઠંડા પડે ક્રશ કરી લેવા

  2. 2

    હવે પરવળ બટાકા ધોઈ સમારી લેવા. હવે કડાઈ માં તેલ મૂકી જીરા નો વઘાર મૂકી ચપટી હળદર ઉમેરી બટાકા ને પરવળ એડ કરવા

  3. 3

    એક બે ચમચી પાણી ઉમેરી ઢાંકી કૂક કરવું. હવે એક વાસણ માં વાટેલો મસાલો ને બધા મસાલા ભેગા કરી લેવા

  4. 4

    હવે એ મસાલો શાક માં એડ કરવો હલાવી અડધા ગ્લાસ જેટલું પાણી નાખી 5/7 મિનિટ કૂક કરવો

  5. 5

    તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરવું. તો તૈયાર છે શાક તેને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes