રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને લાંબા ચિપ્સ જેવા ટુકડા કરી લેવા.
- 2
ત્યારબાદ એક બાઉલ માં લઈ તેમાં મેંદો કોર્ન ફ્લોર મરી નો ભૂકો નાખી ને મિક્ષ કરો. ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી લો. તેમાં થોડો ચીલી સોસ પણ નાખુ દો તો બટાકા ને મસાલા નું સરસ રીતે મિક્ષ થઈ જાય.
- 3
ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી તેમાં આ બટાકા ને તળી લેવા ના કીૃસપી થાય તેવા.
- 4
ત્યારબાદ લીલી ડુંગળી ને ઝીણી સમારેલી લેવી ને મરચું પછી કડાઈ માં તેલ એક ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી ને મરચું થોડા સાતળી ને બધાં સોસ ધીમે ધીમે ઉમેરી દો. ને સાઈડ મા વાટકી માં કોર્ન ફ્લોર ની સલરી કરી ઉમેરી દો. આ સમયે લીબું નો રસ મીઠું નાખી હલાવી લો.
- 5
હવે આ ગેૃવી માં તળેલા પોટેટો ઉમેરી ને સર્વ માટે ડીશ માં લઈ તેના પર લીલી ડુંગળી ભભરાવી ગરમ ગરમ સર્વ કરો. મોન્સૂન ને અનુરૂપ મેનું તૈયાર આભાર
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
#EB#WEEK12- ચાઇનીઝ રેસિપી લગભગ બાળકો ને જ પ્રિય હોય છે, પરંતુ ડ્રેગન પોટેટો એક એવી ડીશ છે જે બાળકો અને વડીલો બધા ને ભાવે.. અહીં એકદમ સરળ રીતના અને સ્વાદિષ્ટ ડ્રેગન પોટેટો પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12આજે મેં બનાવ્યું બધા નું ફેવરીટ ચટપટુ એવું ડ્રેગન પોટેટો સ્પાઇસી ક્રચી ટેસ્ટીવાનગી Dipal Parmar -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ વાનગી ચેલેંજ ચાઈનીઝ વાનગી ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ શેઝવાન સ્ટાઈલ નું સ્ટાટર છે, તીખું તમતમતું પણ મોટેરા નું પ્રિય. આ એક ઈન્ડો - ચાઈનીઝ ડીશ છે.#EB#Week12 Bina Samir Telivala -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato recipe in Gujarati)
#EBWeek12 આ વાનગી ઈન્ડો ચાઈના ક્યુઝીન ની છે...મૂળ ચાઈના માં બનતી વાનગી ને ઈન્ડિયન ટચ આપીને બનાવવામાં આવે છે...સ્ટાર્ટર તરીકે તેમજ બ્રેકફાસ્ટમાં સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek12બાળકોનું પ્રિય બટાકા અને એમાં પણ ઈન્ડો-ચાઈનીઝ વર્ઝન dragon potato પછી તો બાળકોને મજા પડી જાય. Sonal Modi -
-
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#EB#week12#cookpadgujarati#cookpadindia ડ્રેગન પોટેટો એક ચાઈનીઝ ફ્લેવર વાળી બટેટા માંથી બનતી વાનગી છે. તેના નામ પ્રમાણે જ તેનું મેઈન ઇન્ગ્રીડીયન્ટ બટેટા છે. રેસ્ટોરન્ટમાં જ્યારે જમવા જઈએ ત્યારે સામાન્ય રીતે આ વાનગીનું નામ સ્ટાર્ટરના લિસ્ટમાં જોવા મળતું હોય છે. આ વાનગી નો ટેસ્ટ થોડો સ્પાઈસી હોય છે. સ્પાઈસીની સાથે આ વાનગી ક્રિસ્પી પણ તેટલી જ બને છે. ડ્રેગન પોટેટો બનાવવા માટે વપરાતા ચાઈનીસ સોસ આ વાનગીને એક સરસ ચાઈનીસ ફ્લેવર આપે છે. આ વાનગી સાંજના નાસ્તામાં કે જમવામાં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD#Appetizer Recipe#cookpadindia#cookpadgujarati મારી ફ્રેન્ડ નું નામ છે સ્નેહલતા, અમદાવાદ માં રહે છે. જેને સ્પાઇસી અને ચાઇનીઝ ફૂડ ખુબજ પસંદ છે. ડ્રેગન પોટેટો ને સ્ટાર્ટર માં આપવામાં આવે છે. બટેકા ની ચિપ્સ માંથી બનાવાય છે તેમાં તમે તમારા ટેસ્ટ મુજબ વેજિટેબલ નાખી શકો છો અને સોયાસોસ, ચિલીસોસ, સેઝવાન સોસ ને કોર્ન ફ્લોર નો ઉપયોગ કરી ડ્રેગન સોસ બનાવી ને વાનગી ને ટેસ્ટી અને સ્પાઇસી બનાવાય છે. सोनल जयेश सुथार -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15329125
ટિપ્પણીઓ