રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકાની છાલ ઉતારી ચણા સ્વાદ અનુસાર સંચળ થોડું મીઠું તેમજ એક ચમચી લીલી ચટણી અને ૧ ચમચી લાલ ચટણી અમેરી વધુ સારી રીતે મિક્સ કરીને મસાલો તૈયાર કરો
- 2
ફુદીનો કોથમીર લીલુ મરચું આદુ વગેરે ઉપયોગથી પુદીના કોથમીરનું પાણી અને ખજૂર અને આંબલી અને મસાલા ની મદદથી ખજૂરનો મીઠું પાણી તૈયાર કરી લેવો
- 3
હવે પુરીમાં વચ્ચે કાણું પાડી તેમાં ચણા બટાકા નો મસાલો ભરો થોડી થોડી ગ્રીન અને રેડ ચટણી ઉમેરો બારીક સમારેલી ડુંગળી તેમજ ઝીણી સેવ ઉમેરો હવે તમારા સ્વાદ મુજબ ફુદીનાનું અથવા મીઠું અથવા બંને પાણી લઈ પાણીપુરી નો આનંદ માણવો
Similar Recipes
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURIપાણીપુરીદરેકને ભાવતું અને મનગમતું ચટપટું નાસ્તામાં પણ ચાલે અને રાત્રે ડિનરમાં પણ ચાલે Jalpa Tajapara -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#FDSundaySpecialમારા ફ્રેન્ડ ની ફેવરીટ રેસેપી બધા સાથે સેર કરુ છું.Happy Friendship Day To all Jigna Gajjar -
-
-
-
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriમેં અલગ અલગ ચાર ફ્લેવર માં પાણી બનાવી પાણીપુરી સર્વ કરી છે. Kajal Sodha -
-
પાણીપુરી (Paani Puri Recipe In Gujarati)
આ એવી વસ્તુ છે જે નાના મોટા સૌની વ્હાલી 😀😀😍😍 Aanal Avashiya Chhaya -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
પાણીપુરી (panipuri recipe in gujarati)
#goldenapron3#week19 #panipuriઅહીં મેં બટાટા ના મસાલા ની જગ્યા એ કઠોળ નો મસાલા નો ઉપયોગ કર્યો છે. Kinjalkeyurshah -
-
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
મોટાભાગે લોકો ની મનપસંદ ની આ ડિશ કોઈ પણ સીઝન માં ખાવાની મજા જ આવે. અહીંયા મે તેને રગડા, ચણા નાં મસાલા અને 3 પાણી સાથે સર્વ કરી છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati)
#સાતમ#chaat પકોડી, પાની પાતાશી, પાની કે બતાશે, ફુલકી, ગોલગપ્પા, પૂચકા, ફુસ્કા, ગુપ-ચુપ એવા ઘણા બધા નામથી ઓળખાય છે આપણી પાણીપુરી તેના નામ માત્રથી જ મોઢામાં પાણી આવી જાય છે એટલી ટેસ્ટી હોય છે પાણીપુરી. પાણીપુરી ઘણી બધી ફ્લેવર્સ ની બને છે. મેં ત્રણ જાતના પાણી બનાવીને તેથી પાનિપુરી બનાવી છે. Vishwa Shah -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
ચટાકેદાર પાણીપુરી નામ સાંભળતા જ નાના-મોટા સૌને ખાવાનું મન થઈ જાય છે. Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15329802
ટિપ્પણીઓ (2)