પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)

SHah NIpa
SHah NIpa @Nipa_007
Sharjah

#cookpadgujarati
#FD

ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ફોર માય બેસ્ટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨૦૦ ગ્રામ પનીર (હોમ મેડ)
  2. ટામેટા
  3. ૨-૩ લીલા મરચા
  4. થોડાં લીલા ધાણા
  5. ૧ ચમચીકિચન કિંગ મસાલા
  6. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં એક ચમચી તેલ લઈ તેમાં એક ચમચી જીરૂં નાખો

  2. 2

    હવે તેમાં લીલા મરચાં અને ટામેટાં નાખીને 2 મિનિટ ઢાંકીને ચડવા દો. ત્યારબાદ તેમાં મીઠું હળદર અને કિચન કિંગ મસાલો નાખો

  3. 3

    હવે તેમાં પનીર અને લીલા ધાણા, મીઠું નાખીને મિક્સ કરો તૈયાર છે પનીર ભુરજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SHah NIpa
SHah NIpa @Nipa_007
પર
Sharjah
Cooking & Singing is my passionCooking is an ArtI believe whatever ingredients you are using to make (cook)your dish ,you must have knowledge about all those ingredients.I like & prefer mostly our "DESHI" Recipe.My slogan:કાચું એટલું સાચું,રંધાયું એટલું ગંધાયુSTAY HEALTHY WITH YOUR FOOD😀😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes