મગ ની દાળ (Moong Dal Recipe In Gujarati)

ekta lalwani
ekta lalwani @ekta_lalwani

અમારા ઘર ની બધાની પસંદી અને હેલ્થી રેસીપી.. અઠવાડિયા માં ૪ વખત આ જ દાળ ભાટ બનાવીએ.. મારા મમ્મી ના હાથ નો સ્વાદ હજુ સુધી નઈ આવતો.. 😀

મગ ની દાળ (Moong Dal Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

અમારા ઘર ની બધાની પસંદી અને હેલ્થી રેસીપી.. અઠવાડિયા માં ૪ વખત આ જ દાળ ભાટ બનાવીએ.. મારા મમ્મી ના હાથ નો સ્વાદ હજુ સુધી નઈ આવતો.. 😀

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. મુઠ્ઠી મગછડી દાળ
  2. તેલ
  3. ૧/૪ ચમચીઆખી મેથી
  4. ૧/૨ ચમચીજીરું
  5. ૧/૪ ચમચીહિંગ
  6. સમારેલા લીલા મરચાં
  7. ૭-૮ મીઠાં લીમડા ના પાન
  8. નાનું સમારેલું ટામેટું
  9. ૧/૨લીંબુ નો રસ
  10. ૨-૩ ચમચી કોથમીર
  11. ૧ ચમચીઘી
  12. ૧/૪ ચમચીહળદર
  13. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કુકર માં તેલ લાઇ તેમાં મેથી, હિંગ, જીરું, મરચાં અને લીમડા ના પણ વાર ફરતી નાખી સુગંધ આવે એટલે ૧૫-૨૦ મિનિટ પલાળેલી અને ધોયેલી માગછડી નાખી જરૂર મુજબ પાણી નાખી ૩-૪ સિટી લગાવડાવો.

  2. 2

    એ પછી દાળ માં હળદર અને મીઠું નાખી ને વલોના થઈ ચલાવી ને તેમાં ટામેટા અને કોથમીર નાખી પાણી ઉમેંરી ઉકળવા મૂકી દો

  3. 3

    દાળ ઉકળવા લગે એટલે તેમાં લીંબુ ઉમેરી સર્વ કરો. એ સમય એ તેમાં ઉપર થી ઘી ઉમેરવાનું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ekta lalwani
ekta lalwani @ekta_lalwani
પર

Similar Recipes