બદામ અને ખસખસ નો શિરો (Badam Khaskhas Sheera Recipe In Gujarati)

ekta lalwani
ekta lalwani @ekta_lalwani

ટિપ્સ: રોજ વહેલી સવારે આ શીરો ખાઈ ને 1/2 કલાક પછી નવશેકું દૂધ પીવું (ગાય નું વધારે સારું), આ શિરો જમીન પર પલાંઠી મારી ને બેસી ખાવા થઈ વધારે સારી ઇફેક્ટ આપે છે.. મગજ ની શક્તિ માટે ખૂબ સારું અને સ્પેશ્યલ શિયાળા માં..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
  1. ૮-૧૦ નંગ આખી રાત પલાળેલા બદામ
  2. ૧ ચમચીખસખસ આખી રાત પલાળેલી
  3. નેનો કપ દૂધ
  4. ૨.૫ ચમચી ખાંડ
  5. ૧ નંગઇલાયચી
  6. ૩-૪ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સવારે પલાળેલી બદામ અને ખસખસ ને મિક્સર માં અધકાચડું પીસી લો

  2. 2

    કડાઇ માં ઘી લાઇ તેમાં ઇલાયચી અને આ બદામ નું મિશ્રણ નાખી ૪-૫ મિનિટ સુધી સતત ચલાવો

  3. 3

    પછી તેમાં દૂધ ઉમેરી ૧૦ મિનિટ સુધી પક્વવા દો. જ્યાં સુધી શીરો ઘટ્ટ થાય જય.

  4. 4

    અંતે ખાંડ ઉમેરી અને ૨ મિનિટ માટે ચલાવી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ekta lalwani
ekta lalwani @ekta_lalwani
પર

ટિપ્પણીઓ

Similar Recipes