પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ધોઈ 3/4 કલાક માટે પલાળી મીક્ષી માક્રશ કરી લો. હવે તેમાં આદુ લસણ ની પેસ્ટ ને મીઠું નાખી ઢોસા ના ખીરા જેવું ખીરું તૈયાર કરો
- 2
હવે સ્ટફીંગ માટે પેન માં તેલ મૂકી ડુંગળી ને આદુ લસણ ની પેસ્ટ નાખી 2/3 મિનિટ સાંતળો પછી તેમાં ગાજર ને કેપ્સિકમ નાખી 2/3 મિનિટ સાંતળો તેમાં મીઠું ને ગરમ મસાલો નાખી મિક્સ કરો હવે ગેસ બંધ કરી તેમાં પનીર છીણેલું ને કોથમીર ચીઝ સ્પ્રેડ ને કેચપ નાખી મિક્સ કરો
- 3
હવે ઢોસા ની તવી માં ખીરું પાથરી તેલ સ્પ્રેડ કરી બંને બાજુ ચીલા શેકી પનીર ફીલ કરી રેપ કરી ચટણી કે કેચપ સાથે સર્વ karvu
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
સ્ટફ્ડ પનીર મગ દાલ ચીલા (Stuffed Paneer Moong Dal Chila Recipe In Gujarati)
#MA#cookpadindia#Cookpadgujarati Hetal Manani -
-
-
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek - 12#RC4Week - 4Green Colour RecipePost - 6મગ ની ફોતરા વાળી દાળ ના પનીર ચીલા Ketki Dave -
-
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12આજે મે પનીર ચીલા બનાવ્યા,આ ચીલા ને તમે નાસ્તા મા કે જમવામા પણ લઈ શકો છો ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતે બનાવી જુઓ Arpi Joshi Rawal -
-
-
-
-
-
બ્રેડ પનીર ચીલા (Bread Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા ઘણા પ્રકાર ના આપડે બનાવતા હોઈ મે આજે કઈક અલગ ચીલા ટ્રાય કર્યા બવ જ મસ્ત બન્યા તમે બધા પણ જરૂર બનાવજો. charmi jobanputra -
-
મગ ચીલા (Moong Chila Recipe In Gujarati)
#GA4 #Week22#post 1નામ પર થી કંઇક નવું છે એવું લાગેમગ અને કણકી ના ચીલા નો ટેસ્ટ બહુ જ સુપર લાગે છે Smruti Shah -
-
-
-
પાલક પનીર ચીલા (Palak Paneer Chila Recipe In Gujarati)
#RC4#CookpadIndia#Cookpad_gujaratiપાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. પાલક અને પનીર બંને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.પરંતુ આજે આપણે સબ્જી નહિ પરતું પાલક પનીર ની જ સામગ્રીનો જ ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે.જે ખાવામાં પણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. ઘણી મમ્મીઓ એ વાતને લઈને ટેન્શનમાં રહ્યા કરતી હોય છે કે અંતે તે પોતાના બાળકના લંચબોક્સમાં એવું તો શું બનાવી આપે જે તેમનું બાળક ફિનિશ કરી દે અને સ્વાસ્થ્ય પણ સારું રહે. તો તેના માટે બનાવો પાલક પનીર ચીલા.જે પનીર અને પાલક ને લીધે પૌષ્ટિક પણ છે અને બાળકો ચટણી અને કેચપ સાથે શોક થી લંચબોક્સ ચોક્કસ થી ફિનિશ કરી આવશે. Komal Khatwani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15334248
ટિપ્પણીઓ (3)