માલપુઆ (Malpua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા એક વાસણ માં ઘઉં નો લોટ લઈ તેમાં ગોળ નો ભૂકો અને ખાંડ ઉમેરી થોડું થોડું પાણી નાખી મિક્સ કરો. અને ગાઠા ના રે તેવું મિશ્રણ તૈયાર કરો. પછી તેને ૧ કલાક સાઈડ માં મૂકી દો.
- 2
૧ કલાક પછી તવી લઈ તેમાં થોડું તેલ નાખી તેને બધી બાજુ ફેલાવી ઘઉં નું મિશ્રણ નાખી તેને ઢોસા ને જેમ પાથરી એક બાજુ થવા દો. પછી બીજી બાજુ ફેરવી બંને બાજુ થી લાઈટ બ્રાઉન રંગના કરો. પછી તેને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
માલપુઆ (Malpua recipe in gujarati)
#EBWeek12માલપુઆ ભગવાન ને પ્રસાદ માટે ધરાવવામાં આવે છે.. ગુજરાતી ઘરોમાં ખાસ કરીને માલપુઆ બને . Sunita Vaghela -
-
-
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB Week 12 હોળી સ્પેશ્યલ ગોળ અને ઘઉં ના લોટ માંથી બનાવેલા ગુજરાતી ઓના માલપુવા Bina Talati -
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીહાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીઆજે મે ભગવાન ક્રિષ્ન ના પારણાં નીમીતે માલપુઆ બનાવ્યા છે Varsha Patel -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#Week12વરસાદ ની મોસમમાં ગરમ ગરમ માલપુવા ખાવાની મજા આવી જાય તો તમે પણ રેસીપી જુઓ Bhavna Odedra -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#jayshri Chauhan#EBWeek 12આપડી વિસરાયેલ વાનગી છે Jayshree Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15334446
ટિપ્પણીઓ