રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૪ નંગ લીલા મરચા
  2. ૨૫ ગ્રામ રાઇના કુરયા
  3. ૨ ચમચીખાંડ
  4. મીઠું સ્વાદઅનુસાર
  5. ૧ ચમચીવરિયાળી
  6. 1/4 ચમચી હીંગ
  7. ૧ નંગલીંબુ
  8. સીંગતેલ જરૂર મુજબ
  9. 1/4 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મરચાને સરસ ધોઈ કટકા કરી લેવા પછી એક પેનમા તેલ મૂકી

  2. 2

    હીંગ મૂકવી પછી તેમાં રાઇના કુરર્યા મીઠું ખાંડ વરિયાળી હળદર લીંબુ બધુ ઉમેરી સરસ હલાવી ઠરવા દેવુ ઠરી જાઇ એટલે તેમાં મરચા ઉમેરવા

  3. 3

    પછી સરસ રીતના હલાવી બાઉલમાં કાઢી લેવા તો તૈયાર છે. રાઇ વારા મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (7)

દ્વારા લખાયેલ

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
પર
Junagadh
i am housewife and love cooking so much different dishesh! i can make various types of dish!!
વધુ વાંચો

Similar Recipes