રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવો અને મેંદો લઈ મિક્સરમાં ક્રશ કરી લોટ જેવો કરી લો.હવે એક બાઉલ મા દહીં લઈ ફેટી લ્યો અને એમાં રવો ઉમેરી બરાબર મિક્સ કરો પછી એમાં 1/2 કપ પાણી ઉમેરી મિક્સ કરીને 10 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી રહેવા દો. ત્યાર સુધીમાં બધા વેજિટેબલ ઝીણા સમારી લો.
- 2
હવે બધા વેજિટેબલ ને એક બાઉલ મા લઈ એમાં લાલ મરચું, મીઠું, પાવભાજી મસાલો, ધાણા જીરૂ પાઉડર, હળદર, ચાટ મસાલો, ઉમેરી મિક્સ કરી લ્યો. હવે ઢોસા ની તવી ગરમ કરવા મૂકો.
- 3
હવે ઢોસા ના બેટર મા બીજું 1/4 કપ પાણી પાણી ઉમેરી બેટર ને ખૂબ સરસ ફેટી લ્યો અને ઈનો ઉમેરી હલાવી લઈ તાવી પર એક ચમચો બેટર રેડી ઢોસો પાથરી દો.પછી 1 મિનિટ બાદ એના પર બટર લગાવો, સેઝવાન ચટણી લગાવો ઉપર કોથમીર ભભરાવી પછી બનાવેલ વેજ મસાલા પાથરી દો. ઉપર ચીઝ છીણી લો અને ઢોસા ને તવી પર થી ઊતારી લો અને સર્વ કરો.
- 4
Similar Recipes
-
-
-
-
-
ગાર્લિક રવા મસાલા ઢોસા (Garlic Rava Masala Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadindia Bindi Vora Majmudar -
રવા ના મસાલા ઢોસા (Rava Na Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3# puzzle answer - dosa Upasna Prajapati -
મૈસુર મસાલા ઢોસા (maisur masala with sabji dosa recipe In Gujarati)
#સાઉથઢોસા એટલે નાના થી લઈનેમોટા સુધી ના બધા ને ભાવતી ડીશ અનૈ તેમાં પણ ધણી વેરાયટી ઓ..જે અલગ અલગ પ્રકાર ના શાક સાથે. પીરસાય છે.અઃહી મેં શાક અલગ થી સવૅ કર્યું છે ....nd it's mouthwaring..... Shital Desai -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
સૌપ્રથમ ઢોસા બનાવવા માટે ખીરું તૈયાર કરીએ ખીરા માટે ચોખા અડદની દાળ અને મેથી પાંચથી છ કલાક પલાળી રાખી અને પીસીને ખીરું તૈયાર કરવુંનોન સ્ટીક તવી ગરમ કરવી પછી ગેસ એકદમ ધીમો કરી ખીરું પાથરવું તેમાં થોડું બટર સેઝવાન સોસ કોબીજ ડુંગળી લીલી ડુંગળી ના પાંદડા થોડો પાવભાજીનો મસાલો થોડો ટોમેટો સોસ કેપ્સીકમ આ બધું જ નાખી ઢોસા પર જે મિક્સ કરવું થોડું ચડી જાય પછી ગેસ મીડીયમ ફાસ્ટ કરી તેમાં બબલ થાય એટલે થોડું ચીઝ નાખી ઢોસા ને રોલ ની જેમ વાળી સર્વ કરવાજીની ઢોસા ને ટોપરાની ચટણી અને સાંભાર સાથે સર્વ કરવા #GA4#Week3 Charmi Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15357525
ટિપ્પણીઓ (9)