કંટોલા ડુંગળીનું શાક

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામકંટોલા
  2. 1મોટી ડુંગળી
  3. 2 ટેબલસ્પૂનતેલ
  4. 1/2 ટીસ્પૂનરાઈ
  5. 1/2 ટીસ્પૂનજીરુ
  6. ચપટીહિંગ
  7. 1 ટીસ્પૂનહળદર
  8. 2 ટીસ્પૂનમરચું
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1 ટેબલસ્પૂનચણાનો લોટ
  11. 1 ટીસ્પૂનધાણાજીરું
  12. 1 ટીસ્પૂનખાંડ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કંટોલા અને ડુંગળીને ઊભી ચીરીમાં સમારી લો. હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું અને હિંગ નો વઘાર કરો. તેમાં કંટોલા અને ડુંગળી વઘારો. તેમાં મીઠું, મરચું, હળદર નાખી ને બરાબર હલાવી લો. ઢાંકી ને થવા દો. થોડી થોડી વારે હલાવવું જેથી ચોંટે નહીં.

  2. 2

    એક બાઉલમાં ચણાનો લોટ, હળદર, મીઠું, મરચું, ધાણાજીરું અને ખાંડ નાખી ને મિક્સ કરી લો. શાક બરાબર ચડી જાય એટલે તેમાં મિક્સ કરેલો મસાલો નાખી બરાબર હલાવી લો. 2 મિનિટ માટે થવા દો. બસ તૈયાર છે કંટોલા ડુંગળીનું શાક......ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

ટિપ્પણીઓ

Similar Recipes