તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
shivangi antani
shivangi antani @shivangi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25 minutes
4 loko
  1. 1 બાઉલ બાસમતી ચોખા
  2. 2ડુંગળી
  3. 2બટાકા
  4. 1ટમેટું
  5. 1મરચું
  6. 1 બાઉલ કોબી
  7. આદુ લસણની પેસ્ટ
  8. વઘાર માટે
  9. 3 સ્પૂનબટર
  10. 1/2 સ્પૂનજીરું
  11. 1/2 સ્પૂનહીંગ
  12. 1 સ્પૂનહળદર
  13. 1 સ્પૂનધાણાજીરુ
  14. 1 સ્પૂનમરચું
  15. મીઠું સ્વાદ મુજબ
  16. 1 સ્પૂનલીંબુ રસ
  17. તજ-લવિંગ-લાલ સૂકું મરચું જરુર મુજબ
  18. લીમડાના પાન
  19. પાણી જરુર મુજબ
  20. કોથમીર ગાનીશ માટે

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    સૌપ્રથમ ચોખાને સાફ કરી એક બાઉલમાં ખુલ્લા જ રાંધવા ના..

  2. 2

    હવે આ ચોખા થઈ ગયા બાદ એને ઠંડા કરવા રાખવા

  3. 3

    હવે એક બીજા બાઉલમાં બટર લઈ અને ગેસ પર આ બાઉલને ગરમ કરવું બટર ગરમ થાય એટલે તેનામાં જીરું હિંગ મેરી અને તજ લવિંગ નો મસાલો ઉમેરવો. લીમડાના પાન પણ ઉમેરવા.

  4. 4

    ત્યારબાદ તેમાં ડુંગળી બટાકા તેમજ કોબી તેમજ અન્ય શાકભાજી ઉમેરવા અને ચડવા દેવા થોડી વા ર.

  5. 5

    હવે આ શાકભાજી થઈ જાય એટલે તેમાં બધો જ મસાલો ઉમેરવો અને મિક્સ થવા દેવું.

  6. 6

    હવે આ બધું સરસ થઈ જાય એટલે સૌથી છેલ્લે રાંધેલા ચોખા એટલે કે પુલાવ આ મિશ્રણમાં ઉમેરવા.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes