ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ લોટ માં મીઠું તેલ નાખીને એનો કઠણ લોટ બાંધી લો અને પછી એના મોટા લૂઆ કરીને જાડી ભાખરી વણી લો ભાખરી માં થોડા કાના કરી લો અને પછી એની દવા પર મૂકી દો એક્સાઇડ થોડી સેકાય એના પછી એને ફેરવી લો કડક થાય એના પછી એના પર પીઝા સોસ લગાવી લો અને ટામેટા ડુંગળી કેપ્સીકમ ઓલિવ મૂકીને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીને એને ઢાંકીને થોડી વાર એને થવા દો અને થઈ ગયા પછી એના ઉપર છીણેલી ચીઝ સ્પ્રેડ કરી દો
- 2
તું તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી ભાખરી પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBભાખરી પીઝા એટલે મારા બાળપણ ની યાદો- જ્યારે ભારત માં પીઝાની શરુઆત થઇ હતી ત્યારે મારા મમ્મી ભાખરી ના પીઝા બનાવતા, કારણ કે એક તો રોટલો મેંદા મે હોય એટલે બાળકો ને પચે નહી એ બીક બીજું કે પીઝા રોટલા મા કદાચ ઇંડા હોય તો??? ચુસ્ત વૈષ્ણવ એટલે એ તો પેલા જોવાનું હોય,,તો આ રીતે અમે ભાખરી પીઝા જ ખાધેલા મેંદા ના પીઝા કરતા મીઠા તો ભાખરી ના જ લાગે. Bhavisha Hirapara -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBWeek13ભાખરી પીઝા એટલે પીઝા નું હેલ્થી વર્ઝન ગણી શકાય Kalpana Mavani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15362021
ટિપ્પણીઓ