બટાકા ની ચિપ્સ નું શાક

Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૫૦ ગ્રામ શીંગ
  3. લીલું મરચું
  4. ૧tsp જીરું
  5. ૧ tbspમરચું પાઉડર
  6. ૩ tbspમીઠું, તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને ચિપ્સ માં સમારો. કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું આખું લીલું મરચું નો વઘાર કરી બટાકા ને બાકી ની સામગ્રી નાખી બટાકા ક્રિસ્પી થાય ત્યાં સુધી રહેવા દો.. દહીં, મોરૈયા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
પર

ટિપ્પણીઓ

Similar Recipes