ફણસી બટાકા નું શાક(Frenchbeans potato Shaak Recipe in Gujarati)

Mital Chag @mitalchag68
ફણસી બટાકા નું શાક(Frenchbeans potato Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફણસી અને બટાકા ને ઝીણા સમારવા.અને ત્યારબાદ બાફવા.
- 2
ગેસ પર એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ,જીરું અને હિંગ નો વઘાર કરી લીલું લસણ તથા ડુંગળી નાખી સતડવું.
- 3
ત્યારબાદ તેમાં ફણસી બટાકા નાખી મીઠું હળદર લાલ મરચું પાઉડર તથા ધાણાજીરું નાખી થોડું પાણી નાખી ૨ /૫ મિનીટ રાખવું.ત્યારબાદ તેમાં લીલું લસણ તથા કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફણસી અને બટાકા નું શાક (frenchbeans Potato Shak Recipe in Gujarati)
#GA4#week18French bens Girihetfashion GD -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#Week18#french beans.ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે. KALPA -
-
-
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18#ફણસી #French Beans Kshama Himesh Upadhyay -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#week18#French_ beans#cookpadindia#cookpadgujrati Sunita Ved -
ફણસી રીંગણ નું શાક(Frenchbeans Ringna shak Recipe in Gujarati)
#GA4#week18#french beans#fansiringansabzi patel dipal -
-
ફણસી નું શાક(Frenchbeans Shak Recipe in Gujarati)
#GA4#week18#cookpadindia#Frenchbeansફણસી અનેક ગુણો થી ભરપુર છે તેમાંથી કેલ્સિયમ સારી માત્રા માં મળી રહે છે.આ લીલા લસણ અને ડુંગળી થી બનાવેલું શાક ટેસ્ટ માં મસ્ત લાગે છે. Kiran Jataniya -
પાલક બટાકા નું શાક(palak potato sabji Recipe in gujarati)
#GA4#week2 પાલકમાં લોહી ની ઉણપ દૂર કરવાનું ગુણ છે.અને લોહી ની ગુણ વત્તા સુધરે છે Mital Chag -
-
-
-
ફણસી બટેકા નુ શાક (French Beans Potato Sabji Recipe In Gujarati)
#GA4#week18#frenchbeans Shital Jataniya -
-
-
-
-
આંબળા નું શાક(Amla Shaak Recipe in Gujarati)
ભારતીય આમળા શિયાળાની ઋતુ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. ભારતીય રસોઈમાં આમલાનો ઉપયોગ સામાન્ય રીતે મુરબ્બા, અથાણાં અને કેન્ડી બનાવવા માટે થાય છે. આપણે સ્વાદિષ્ટ સબઝી પણ બનાવી શકીએ છીએ જે તંદુરસ્ત છે અને તેલ ઓછું લે છે.જે ખાવા માં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week11#Ambla Nidhi Sanghvi -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#Week18ફણસીનું શાક પાણી નાખ્યા વગર સીઝવા દઈને ઘણું સ્વાદિષ્ટ બને છે તો શિયાળામાં જરૂરથી ટ્રાય કરો. Sushma Shah -
-
ફણસી બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18મેં ફણસી બટાકાનું શાક બનાવ્યું છે. શિયાળામાં ફણસી ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
ફણસી ચણાદાળ નું શાક.(French Beans Chana Dal Recipe In Gujarati.)
#GA4#Week18 French Beans. post 2 Bhavna Desai -
-
-
-
ફુલાવર નું શાક(Cauliflower Shaak Recipe in Gujarati)
#GA4#Week10Cauliflowerફુલાવર માં પૂરતા પ્રમાણ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,લોહતત્વ,વિટામિન એ ,બી ,સી ,આયોડીન અને પોટેશિયમ મળે છે .તેના નિયમિત સેવન થી લોહી ને સાફ રાખવામાં મદદ કરે છે .ફુલાવર કેન્સર થી લઈ ને મગજ ની તમામ બીમારીઓના ઈલાજ માં અગત્યની ભૂમિકા નિભાવે છે .શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે . Rekha Ramchandani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14400737
ટિપ્પણીઓ (2)