મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad

મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૫ વ્યક્તિઓ
  1. ૩૦૦ ગ્રામ કરકરો લોટ
  2. ૩૦૦ ગ્રામ ઘી
  3. ૧/૨ કપદૂધ
  4. ૧ કપકાજુ, બદામ, દ્રાક્ષ, ચારોળી મિક્સ
  5. ૧ ચમચીએલીચી પાઉડર
  6. ૩૦૦ ગ્રામ દળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    ચણા ના કરકરા લોટ ને દિધ ને ઘી થી ધાબો દહીં પેન માં ઘી મૂકી ૧૫ મિનિટ ધીમા તાપે શેકવો.

  2. 2

    તેમાં કાજુ બદામ દ્રાક્ષ ચારોળી મિક્સ કરવી

  3. 3

    મિશ્રણ ઠંડુ પડે એટલે તેમાં દળેલી ખાંડ મિક્સ કરી ગોળ લાડુ વાળવા. તૈયાર છે પ્રસાદી ના મગસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

Similar Recipes