રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 મિનિટ
2 લોકો
  1. 2 કપચોખા
  2. 1/2 કપઅડદની દાળ
  3. 1/2 કપદહીં
  4. 2 ટેબલ સ્પૂનપોવા
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 ટી સ્પૂનમેથીના દાણા

રાંધવાની સૂચનાઓ

7 મિનિટ
  1. 1

    એક વાસણમાં ચોખા,અડદની દાળ અને મેથીના દાણા 4 કલાક માટે પાણી માં પલાળી મુકો.અને પૌંઆ ને પણ પાણી માં પલાળી રાખો.

  2. 2

    4 કલાક પછી ચોખા,દાળ અને મેથીના દાણા ને મિક્સર જાર માં ઉમેરી તેમાં દહીં અને પલાળેલા પૌંઆ નાખી પીસી લો. આ મિશ્રણ ને એક ડબ્બામાં ઉમેરી ઢાંકણ બંધ કરી આથો આવવા માટે હુંફાળી ગરમ જગ્યા પર 12 કલાક સુધી રાખી મૂકો.

  3. 3

    આથો આવી ગયા પછી, ખીરા ને ફરથી સારી રીતે મિક્સ કરી લો. તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    ઈડલી ના મોલ્ડમાં એક એક ચમચા જેટલું ખીરું દરેક મોલ્ડમા ભરી લો.આ મોલ્ડને ઈડલી બાફવા ના સ્ટીમર માં 10 થી 12 મિનિટ સુધી ઈડલી ને બાફી લો.

  5. 5

    ઈડલી થોડી ઠંડી થઈ જાય પછી ચમચી ની મદદથી ઈડલીને મોલ્ડ માંથી કાઢી ને પ્લેટ માં મૂકો. આ પ્રમાણે બધી ઈડલી બનાવી લો.

  6. 6

    ઈડલી તૈયાર છે. સાંભાર, નાળિયેર ની સાથે ઈડલી ને સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes