ચોકલેટ બદામ શેક (Chocolate Badam Shake Recipe In Gujarati)

Nirali Prajapati @Nir_Prajapati
ચોકલેટ બદામ શેક (Chocolate Badam Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બદામ અને કાજુ ને માઇક્રોવેવ સેફ બાઉલમાં લઈને ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરી લો.તેના થી બદામ ની છાલ આસાનીથી નીકળી જશે...આખી રાત પલાળવા ની જરૂર નહિ પડે..
- 2
હવે તેની છાલ નિકાળી ને મિક્સર માં લઇ, થોડું દૂધ ઉમેરી ફાઇન પેસ્ટ કરી લો..
- 3
હવે ઉપર થી ચોકલેટ સીરપ,આઇસ ક્યૂબ,૩ કપ મિલ્ક,૨ સ્કૂપ આઇસક્રીમ, ખાંડ જરૂર મુજબ લઈ ને ફરી થી ક્રશ કરી લેવું..તો તૈયાર છે ઠંડા ઠંડા કૂલ કૂલ ચોકલેટ બદામ શેક... ઉપર થી ડેરી મિલ્ક ક્રશ અને ચોકલેટ સીરપ ગાર્નિશ માટે લઇ શકાય..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff2ફ્રેન્ડસ, એકદમ હેલ્ધી અને ઉપવાસ માં બેસ્ટ બદામ શેક ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
-
-
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB #week14હેલ્ધી અને ટેસ્ટી, ઈન્સ્ટન્ટ મિલ્ક શેક બહાર મળે તેવો બધાને બહુ જ ભાવ્યો. Avani Suba -
કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
#WD હું આજે મારી રેસિપી એમ તો મારા બધા ગ્રુપ મેમ્બર ને dedicat કરી છું... જે બધી જ ગૃહિણીઓ છે ...૨૪ કલાક પોતાના ફેમિલી માટે કામ કરે છે...તો ઉનાળા ની સખત ગરમી માં પણ કિચન માં ખડેપગે રહી ને પોતાનું કામ ખુબ સારી રીતે કરે છે તો મારા દરેક ગ્રુપ મેમ્બર્સ માટે કુલ કુલ વેરી રેફ્રેશિંગ કોલ્ડ કોફી...dedicat કરુ છું અને ખાસ dedicat માય લવલી એડમીન દિશા મેમ અને કોમલ ખાત્વાની ને dedicat કરી છું જે હંમેશા મને સપોર્ટ અને પ્રોત્સાહન પૂરું પાડે છે.. કોલ્ડ કોફી એ મિલ્કશેક સ્ટાઇલ કોફી છે જેમાં ફેટી દૂધ, ઇન્સ્ટન્ટ કોફી પાઉડર, આઈસ અને ખાંડથી બનાવવામાં આવે છે. તમારે ઘરે કેફે સ્ટાઇલ કોફી બનાવવા માટે ફક્ત 4-ઘટકોની જરૂર છે. બ્લેન્ડરનો ઉપયોગ કરીને બનાવેલી આ શ્રેષ્ઠ ફીણકારી કોલ્ડ કોફી રેસીપી છે. અને અત્યારે ઉનાળા માં બધા નું લોકપ્રિય પીનું ગણી શકાય.... જે દરેક ગૃહિણીઓ માટે એક રીફ્રેશ ડ્રીંક અને સેહલાયથી બનાવી સર્વ કરી શકાતું ડ્રીંક છે... Twinkal Kalpesh Kabrawala -
-
બદામ થીક શેક (Badam Thick Shake Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#WEEK14#ff1 અત્યારે શ્રાવણ મહિના ના એકટાણા જે કરતા હોઈ એના માટે ખૂબ જ હેલ્થી પીણું છે Aanal Avashiya Chhaya -
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#મિલ્કશેક (milk shakes - oreo milk shake, chocolate milk shake, strawberry milk shake) Mansi Patel -
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek14 શ્રાવણ માસ ના પવિત્ર દિવસે ભક્તો ને પ્રસાદ માં વધુ મજા આવે. HEMA OZA -
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14#ff1#non fried Ferrari recipe#post5 ખુબજ ટેસ્ટી અને હેલ્ધી બદામ શેઇક સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે.અપવાસ એકટાણાં માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
-
ચોકલેટ મિલ્ક શેક અને બદામ મિલ્ક શેક (Chocolate Milkshake And Badam Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 Twinkal Kishor Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15384060
ટિપ્પણીઓ (14)