રાંધવાની સૂચનાઓ
- 1
બદામ શેક માટે પલાળેલી બદામ ની છાલ કાઢી ને દુધ ઉમેરી ને મિકચર મા રફલી ક્રશ કરો પછી એક તપેલી માં દુધ ગરમ કરો પછી એક વાટકી માં ઠંડુ દૂધ લઈ તેમાં કસ્ટર પાઉડર નાખી ને બરાબર મિક્સ કરો પછી દુધ માં ઉમેરો અને હલાવતા રહો જ્યા સુધી દુધ માં કસ્ટર પાઉડર કુક થાય અને દુધ ઘટ થાય.
- 2
પછી ક્રશ કરેલી બદામ ઉમેરો અને ખાંડ ઉમેરી ને બરાબર હલાવી ને ગેસ બંધ કરી ને થોડી વાર દુધ ને ઠરવા દો પછી ફ્રિરીઝ માં ઠંડુ થવા દો.
- 3
દુધ ઠંડુ થાય પછી તેમાં બદામ ની કતરણ ઉમેરી ને ઠંડું ઠંડું બદામ શેક સવ કરો બદામ ની કતરણ થી ડેકોરેશન કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB #Week 14 બહુ પૌષ્ટીક કહીશકાય એવું આ પીણુ ખુ જ ટેસ્ટી હેય છે. Rinku Patel -
-
-
-
બદામ મીલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB#Week 14#Badam milk Shak(બદામ મીલ્ક શેક) Brinda Padia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ શેઇક (Badam shake recipe in gujarati)
#મોમ#મોમહેલો ફ્રેન્ડ્સ મજામાં?મધર્સ ડે માટે મેં પાવભાજી બનાવી હતી જે મારા મમ્મીને ડેડીકેટ કરી હતી એના જેવી સેમ નતી બની પણ સારી બની હતી તો આજે હું તમારી સાથે બદામ શેઇક જે મારી એક વર્ષની બેબીનો ખૂબ જ પ્રિય છે તે તમારી જોડે શેર કરીશ મારી દીકરીને સાદું દૂધ ભાવતું નથી તે બાબતે તેને આવી રીતે કસ્ટર પાવડર વાળું દૂધ બનાવી આપ્યું જેમાં બદામ પિસ્તા નાખી આપ્યું હવે એ જ દૂધ એનું ફેવરીટ છે તો ચાલો આજે આપણે બનાવીશું બદામ શેઇક ... Mayuri Unadkat -
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek - 14Dil ❤ la Bhavarrr 🐝🐝 ... Kare PukkkkkkaarrrBADAM SHAKE peeke dechhoBADAM SHAKE PEE KE SekhhoReeee unh.... Hoo...Hoo ... Hoooooo Ketki Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15388220
ટિપ્પણીઓ (4)