બટર ઢોસા કોકોનટ ચટણી (Butter Dosa Coconut Chutney Recipe In Gujarati)

#childhood
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે નાનપણમાં અમે આ વાનગી મમ્મીના હાથની બહુ ખાધી છે મારી ફેવરેટ રેસીપી છે😋❣️
બટર ઢોસા કોકોનટ ચટણી (Butter Dosa Coconut Chutney Recipe In Gujarati)
#childhood
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે નાનપણમાં અમે આ વાનગી મમ્મીના હાથની બહુ ખાધી છે મારી ફેવરેટ રેસીપી છે😋❣️
રાંધવાની સૂચનાઓ
- 1
🤍સૌપ્રથમ એક તપેલામાં ચોખા દાળ ત્રણ વાર ધોઈને મેથીના દાણા અને જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકીને આખી રાત પલાડી રાખો ત્યારબાદ તેને સવારના મિક્સર જારમાં સ્મુથ પીસી લો
- 2
ત્યારબાદ તેને ચારથી પાંચ કલાક માટે આથો આવવા દો ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને ઢોસા નુ ખીરુ રેડી કરો
- 3
ત્યારબાદ ગેસ ઉપર ગરમ કરવા મૂકો પેન ગરમ થાય પછી તેના પર તેલ પાણીનું પોતું ફેરવી લો અને ચમચાની મદદથી પતલો ઢોસો પાથરી લો અને ઉપર બટર લગાડી બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો
- 4
💚કોકોનટ ચટણી બનાવવા માટે ચટણીના જારમાં નારિયેળ લીલા મરચાં લીમડાના પાન મીઠું સાકર અને જરૂર મુજબ પાણી ઉમેરી કોકોનટ ચટણી બારીક પીસી લો
- 5
તો હવે આપણા ગરમાગરમ બટર ઢોસા અને કોકોનટ ચટણી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને બટર ઢોસા ને કોકોનટ ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋 Falguni Shah -
-
ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન રેસીપી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
ચીઝ બટર મસાલા ઢોસા (Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા બાળકોના બહુ જ ફેવરેટ છે, Falguni Shah -
કાજુ રોલ (Kaju Roll Recipe In Gujarati)
#childhood#ff3અમારા ઘરમાં બધાને બહુ જ ફેવરેટ છેખૂબ જ healthy રેસીપી છે. Falguni Shah -
રેડ નારિયલ ઢોસા ચટણી (Red Coconut Dosa Chutney Recipe In Gujarati)
મિતિક્ષાબેનની રેસીપી જોઈ આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઢોસા સાથેની રેડ ચટણી બનાવી છે. ડુંગળી-લસણનો ઉપયોગ કર્યો છે..ખૂબ જ ટેસ્ટી બની છે.. આભાર મિતિક્ષાબેન🙏👍 Dr. Pushpa Dixit -
કોકોનટ ચટણી (Coconut chutney recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ ચટણી એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઈડલી, ઢોસા, મેંદુવડા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે આ ચટણીને સર્વ કરવામાં આવે છે. આ ચટણીને બનાવવા માટે સુકુ ટોપરું અને દાળિયા ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
-
કોકોનટ ચટણી
#KER#cookpadકેરેલામાં કોકોનટ નો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોય છે. રસોઈ બનાવવા માટે કોકોનટ ઓઇલ તેમજ ફ્રેશ કોકોનટ નો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરતા હોય છે. મેં અહીં કેરલા સ્ટાઈલ કોકોનટ ચટણી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. Ankita Tank Parmar -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે 😋 Falguni Shah -
-
-
-
-
મીની ઇડલી વઘારેલી (Mini Idli Vaghareli Recipe In Gujarati)
#PSઆ ઈડલી સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
ગાર્લિક કોકોનટ ચટણી (Garlic Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ રેસીપી ચેલેન્જ Falguni Shah -
પનીર વેજીટેબલ રોસ્ટી (Paneer Vegetable Rosti Recipe In Gujarati)
#PCપનીર રેસીપીટેસ્ટી અને હેલ્ધી😋😋 Falguni Shah -
-
કોકોનટ ચટણી (Coconut Chutney)
નારિયેળમાં વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપૂર હોય છે. ગરમીમાં તે ઠંડક પહોંચાડે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે નાળિયેર ખાવું જોઈએ.નારિયેળ ખાવાથી યાદશક્તિ વધે છે. નારિયેળમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે.#crકોકોનટ રેસિપી ચેલેન્જ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
-
ઓટ્સ આલુ ગાર્લિક ટીક્કી
#RB1આ વાનગી અમારા ઘરમાં બધાને મારા હાથની બહુ ભાવે છે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ સ્પેશિયલ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
ફટાફટ બની જાય તેવી રેસીપી. જ્યારે જલ્દી કોકોનટ ચટણી બનાવવી હોય ત્યારે આ રેસિપી સારી રહે છે Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (4)