આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૩ જણ
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ચમચો આદુ મરચાની પેસ્ટ
  3. ૧ ચમચીખાંડ
  4. ૧ ચમચીમીઠું
  5. વાટકા ઘઉંનો લોટ
  6. ૧ ચમચીમીઠું
  7. ચમચો મોણ નું તેલ
  8. શેકવા તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    બટાકા બાફી ને ઠરે પછી ખમણી લેવા.... ઘઉં નો લોટ મીઠું ને મોણ ઉમેરી પરોઠા જેવો બાંધી લેવો...

  2. 2

    ૨૦ મિનીટ રાખી મુકવું... બટાકા માં આદુ મરચા ની પેસ્ટ, મીઠું, ખાંડ ઉમેરી સરસ હલાવી લેવું...

  3. 3

    પરોઠા વણી, તૈલ મુકી શેકી લેવા.... તૈયાર છે સર્વ કરવા.... સર્વ કરી શકાય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

Similar Recipes