રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન મા ગેસ પર હીટ કરી ઓઇલ એડ કરો.. પછી ટેમા જીરુ, લીલા મરચાં કાટારી એન કરી પાંદડા ઉમેરો કરો.
- 2
પછી એ બધુ સાંતળો થાય પચી પાણી ઉમેરો કરો એન પછી છાશ અને મીઠું ઉમેરો
- 3
પછી છાશ એન પાણી ઉકાળે છે પછી તેમાં મોરિયા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો
- 4
અને પછી બધા ઘટકો ઉમેરો કરીયા પછી ટેને ઉકાળો થાવ ડો.. ૧૦ થી ૧૫ મિનિટ. અને પછી મોરિયો થાઈ જય એટલે કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB#week15#moraiyo આ તો આપણે છાશ અને મીઠુ નાંખીને સાદી મોરૈયા ની ખીચડી બનાવીએ છીએ. પણ હુ તો હંમેશા વઘારેલો ખાટો મીઠો મોરૈયો બનાવુ છુ. Colours of Food by Heena Nayak -
-
-
-
-
-
-
મોરૈયા ના વડા (Moraiya Vada Recipe In Gujarati)
#EB#week15#cookpadguj#cookpad#cookpadindia#moraiyoમોરૈયા ના ક્રંચી વડા Neeru Thakkar -
-
-
-
-
-
મોરૈયો(Moraiya Recipe In Gujarati)
#EBweek15મોરૈયો એ ઉપવાસ માં ખવાતી પ્રચલિત વાનગી છે. જલ્દી થી અને ઓછી વસ્તુ થી બની જાય છે. Jyoti Joshi -
-
વેજીટેબલ મોરૈયો (Vegetable Moraiya Recipe In Gujarati)
#ff2#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB#WEEK15આ રેસિપી ખૂબ જ જલદી બની જાય છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. charmi jobanputra -
-
મોરૈયા ના ઢોકળા (Moraiya Dhokla Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
ડ્રાયફ્રુટ મોરૈયા ની ખીચડી (Dryfruit Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15#ff2 Aanal Avashiya Chhaya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15411491
ટિપ્પણીઓ