ફુદીના નુ લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)

Dipali Popat
Dipali Popat @cook_26686013
શેર કરો

ઘટકો

૨૦મિનીટ
  1. ૨ ગ્લાસઠંડુ પાણી
  2. લીંબુ
  3. ૪ ચમચીખાંડ
  4. ૧ વાટકી ફુદીનો
  5. કટકો આદુ

રાંધવાની સૂચનાઓ

૨૦મિનીટ
  1. 1

    સૌપ્રથમ ફુદીનાના લીંબુ શરબત બનાવવા માટેની બધી સામગ્રીને ભેગી કરો. ત્યારબાદ મિક્સર જારમાં ફુદીનો,આદુ, લીંબુ અને ખાંડ નાખી અને બરાબર રીતે ક્રશ કરો.

  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં આ મિશ્રણને કાઢીને તેમાં ૨ ગ્લાસ ઠંડુ પાણી ઉમેરીને બ્લેન્ડરથી બરાબર રીતે ક્રશ કરો. ત્યારબાદ ગ્લાસમાં કાઢી અને ફુદીનાનું લીંબુ શરબત સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Popat
Dipali Popat @cook_26686013
પર

ટિપ્પણીઓ

Similar Recipes