તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#EB
#week16
કોરા નાસ્તા માં આનો ઉપયોગ થઈ શકે.. ટુર માં કે લાંબી મુસાફરી માં જાઉં હોય તો આવા સક્કર પારા બનાવી ને લઇ જઇએ તો ચા સાથે ખાવાની મજા આવે છે..ઘરે પણ અઠવાડિયા સુધી સારા રહે છે .

તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)

#EB
#week16
કોરા નાસ્તા માં આનો ઉપયોગ થઈ શકે.. ટુર માં કે લાંબી મુસાફરી માં જાઉં હોય તો આવા સક્કર પારા બનાવી ને લઇ જઇએ તો ચા સાથે ખાવાની મજા આવે છે..ઘરે પણ અઠવાડિયા સુધી સારા રહે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
નાસ્તા માટે
  1. ૧ બાઉલ ઘઉં નો લોટ
  2. ૨ ચમચા ઝીણી સોજી
  3. ૨ ચમચા કસુરી મેથી
  4. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. ૧ ચમચો લાલ મરચું પાઉડર
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચો ધાણાજીરૂ
  8. ૧ ચમચીઅજમો
  9. ૧/૪ ચમચીહિંગ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ૨ ચમચીતેલ મોણ માટે
  12. પાણી જરુર મુજબ
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    લોટ અને સોજી માં બધા સૂકા મસાલા અને મોણ નાખી થોડું થોડું પાણી ઉમેરી કઠણ કણક બાંધી લેવી..તેલ નો હાથ દહીં ૧૦ મિનિટ નો rest આપવો.

  2. 2

    લોટ કેળવી તેમાંથી મોટા લુવા કરી લેવા અને વારાફરતી આડણી પર વણી ને કપડા પર રાખી લેવા.

  3. 3

    હવે કડાઈ માં તેલ ગરમ મૂકવું, એક એક રોટલો લઈ,ચપ્પા ની નાના મોટા મનપસંદ આકારમાં કટકા કરી મધ્યમ તેલ માં કડક તળી લેવા.

  4. 4

    લો,તીખા સક્કર પારા તૈયાર છે,ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી લેવા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes