કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં દૂધ અને મોરસ મુકી ધીમાં તાપે ગરમ કરો, મોરસ ઓગળી જાય એટલે તેમાં 2 થી 3 ટીપાં યલ્લો ફૂડ કલર ના ટીપાં ઉમેરી ને બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તરત જ તેમાં કોપરા નું છીણ નાખીને મિક્સ કરી લો અને ધીમાં તાપે 10 થી 12 મિનિટ થવા દો.
- 2
ઘટ્ટ થઈ જાય એટલે એક ઘી થી ગ્રીસ કરેલી થાળી માંતેને પાથરીઉપર બદામ ની કતરણ ભભરાવી ને પ્રેસ કરી ને પીસ કરી લો મેં મોલ્ડ થી કટ કર્યું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#GCRબાપ્પા ને ખાલી લાડુ જ ભાવે છે એવું નથી. કોપરા પાક પણ એટલો જ ભાવે છે એવું મનેકહ્યું બાપ્પા એ.😃એટલે થયું કે ચાલો આખું નાળિયેર ધરાવી ને દાદા સામે મૂકી દઈએ છીએ એના કરતાં એમાં થી કોપરા પાક બનાવી ને બાપ્પા ને આપીએ તો ફટાફટ ગળે ઉતરી જાય..😊🙏 Sangita Vyas -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#Week16#theme16#ff3#Guess the word#childhood Jigisha Modi -
-
થ્રી લેયર કોપરા પાક (Three Layer Kopra Paak Recipe In Gujarati)
મેં ઘી બનાવ્યું હતું તેમાં થી બગદુ નીકળ્યોહતું. જેથી મને વિચાર આવ્યો કે લાવ આજે કોપરાપાક બનાવો છે. હું જ્યારે જ્યારે બગદુ નીકળે છે ત્યારે હું કંઈ ને કંઈ સ્વીટ બનાવું છું. મારી ફેમિલી માં બધા જ ને સ્વીટ ભાવે છે. Jayshree Doshi -
કોપરાપાક(Kopara Paak Recipe in Gujarati)
કોપરા પાક ખુબ જ આસાની થી, માવા કે ચાસણી વગર પણ બનાવી શકાય છે.#trend3 Minaxi Rohit -
-
-
-
-
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલ#cookpadindia#cookpadgujaratiકોપરા પાક મારી ફેવરીટ મીઠાઈ છે અને ખૂબ જ ઝડપ થી માવા વગર બની જાય એવી રેસિપી અહીં શેર કરું છું...દિવાળી માં બનાવજો અને એન્જોય...Sonal Gaurav Suthar
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
-
-
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
-
કોપરા પાક(Kopra paak recipe in Gujarati)
#trend3 #week3કોપરા પાક લીલા અને સૂકા કોપરા બને માથી બને છે મેં સૂકા કોપરા નું છીણ મલાઈ અને દુધ નાખી બનાવ્યો છે તમે પણ બનાવજો સરસ લાગે છે Prafulla Ramoliya -
ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#CookpadIndia#Cookpadgujaratiશ્રાવણ માસ દરમ્યાન ઘણા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા પૂરો શ્રાવણ માસના ઉપવાસ પણ રાખતા હોય છે તો એ દરમ્યાન ફરાર તરીકે લઈ શકાય એવી આ સ્વીટ ટોપરા પાક દરેક ખાતા પણ હોય છે અને ઘરે બનાવતા પણ હોય છે તો મે પણ આજે આ ટોપરા પાકને થોડા અલગ ટ્વિસ્ટ સાથે બનાવેલ છે અને એ પણ ખાસ મારા કાનુડા ની બર્થ ડે માટે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે તો એ નિમિત્તે કનૈયા માટે ખાસ ત્રિરંગી ટોપરાપાક કેક બનાવી છે. તો એ જ રેસીપી શેર કરુ છું. Vandana Darji -
ટોપરા પાક😄
#EB#Week16અત્યારે હવે જન્માષ્ટમી નજીક આવી રહી છે તો તમે કનૈયા ને આ કોપરા પાક બનાવી ને ધરાવી શકો છો. આ કોપરા પાક બહુ ફટાફટ બની જાય છે. તમે ઉપવાસ માં પણ લઇ શકો છો અને બહુ ઓછી સામગ્રી થી બનાવી શકો છો. Arpita Shah -
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#WEEK16#ff3કોઈ પણ તહેવાર હોય..સાતમ-આઠમ હોય કે દિવાળી.. મીઠાઈ વગર નાં તહેવાર ની તો કલ્પના પણ ના કરી શકી એ..તો જોઈએ સૌ ને પ્રિય એવી મીઠાઈ ..કોપરાપાક.. Jayshree Chotalia -
-
કોપરા પાક (Kopra pak recipe in Gujarati)
#trend3#week_3#post_3#કોપરા પાક#cookpadindia#cookpad_gujકોપરા પાક એક એવી ગુજરાતી મીઠાઈ છે જે મોટા હોઈ કે નાના બધા ને ભાવે છે અને ઝટપટ બની જાઈ છે. મેં ફુલ ફેટ દૂધ અને કોપરું માં ખાંડ અને અમૂલ દૂધ પાઉડર ઉમેરી ને અમેઝિંગ સ્વાદ આપ્યો છે એમાં પણ ઇલાયચી પાઉડર ની સુગંધ કોપરા પાક ને ખાવા માટે આકર્ષે છે. રોઝ ફૂડ કલર ઉમેરી ને સુંદર રંગ આપ્યો છે. આ કોપરા પાક ને ૪-૫ દિવસ સુધી ફ્રિઝ માં રાખી શકાય છે. Chandni Modi -
કોપરા ના લાડુ માઇક્રોવેવમાં (Kopra Ladoo In Microwave Recipe In Gujarati)
#RC1Week - 1Post - 3Yellowકોપરા ના લાડુIna Meena Dika Dika De Daai Daamo NikaMaaka Naaka MaakaNaaka Chika Pika Rola RikaRumpum Posh ...... Coconut Laddu Khao તો..... ચાલો કોપરા ના લાડુ બનાવવા Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15429579
ટિપ્પણીઓ