સૂરણ કોફ્તા (Suran Kofta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂરણને સારી રીતે ધોઈને ૨ સીટી વગાડી બાફી લેવું અને ઠંડું થાય પછી તેનો માવો બનાવી લેવો શીંગને શેકીને ફોતરા ઉતારીને કરકરી ખાંડી લેવી.
- 2
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં આદું મરચાં નાખીને એક મીનીટ સુધી સાંતળવું ત્યારબાદ તેમાં તલ નાખીને એક મીનીટ પછી સૂરણનો માવો નાખવો. ધીમા તાપે હલાવતા રહેવું ત્યારબાદ શીંગનો ભૂકો અને મીઠું નાખીને બરાબર મિક્સ કરવું અને ગેસ બંધ કરી દેવો.
- 3
સૂરણનું મિશ્રણમાં શીંગોડાનો લોટ ઉમેરીને બરાબર હલાવવું ત્યારબાદ કોથમીર ઉમેરીને ફોકતા વાળી લેવા વચ્ચે કાજુનો ટુકડો મુકવો.
- 4
- 5
લોયામાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપે સૂરણના કોફ્તા તળી લેવા.
- 6
હવે એક પેનમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં
જીરાનો વઘાર કરવો ત્યારબાદ સૂકાં લાલ મરચાં, અને આદુ - મરચાં નાંખવા. ત્યારબાદ તેમાં ટમેટાંનો પલ્પ ઉમેરવો - 7
હવે તેમાં હળદર અને લાલ મરચું નાખવું ત્યારબાદ દહીં અને મીઠું નાખીને બરાબર હલાવવું. પાંચ મીનીટ સુધી ચડવા દેવું ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખીને ૧૫ મીનીટ સુધી ધીમા તાપે ઉકાળવું.
- 8
- 9
- 10
ઉકળી જાય પછી તેમાં ગોળ અને આંબલીનો પલ્પ નાખીને ગેસ બંધ કરી દેવો. જમતા પહેલા દસ મીનીટ અગાઉ સૂરણના કોફ્તા નાખવા અને કોથમીર ભભરાવવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂરણ પસંદા (Suran Pasanda Recipe In Gujarati)
આપણે ખાસ કરીને ફરાળમાં સૂરણનો ઉપયોગ કરીએ છીએ પરંતુ રોજીંદા આહારમાં પણ તેનો સમાવેશ કરવો જોઈએ. Mamta Pathak -
સૂરણ ની કટલેસ (Suran Cutlet Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમઆજે આઠમ સ્પેશિયલ મે સૂરણ ની કટલેસ ટ્રાય કરી. Krishna Joshi -
-
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpad_guj#cookpadશ્રાવણ મહિનો એક પવિત્ર મહિના તરીકે માનવામાં આવે છે. ફરાળમાં બટાકાની જગ્યાએ સૂરણ એક બેસ્ટ ઓપ્શન છે. સુરણમાંથી આપણને વિટામિન E અને B 6 મળે છે. સુરણ ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. સુરણ વેઇટલોસ માટે પણ બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
સૂરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 Krishna Dholakia -
-
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#EB#Week15#Cookpadindia#Cookpadgujrati.(Suran Khichdi-Fast Food) Vaishali Thaker -
-
-
સૂરણ ની કટલેસ (Suran cutlet recipe in Gujarati)
#EBWeek15#ff2 રેસીપી સરળ અને સ્વાદિષ્ટ છે...ફરાળ માં પણ વાપરી શકાય છે અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં પણ પીરસી શકાય છે....સુરણ ફાઈબરથી ભરપૂર તેમજ ઔષધીય ગુણો ધરાવતું કંદમૂળ છે....પાઈલ્સની બીમારીની અકસીર દવા નું કામ કરે છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
સૂરણનો દૂધપાક (સૂરણ)(Suran dudhpak recipe in Gujarati)
#GA4#Week14આ એક કંદ માંથી બનતી વાનગી છે. જે ખુબ જ ટેસ્ટી અને ખાવામાં સ્વાદિષ્ટ બને છે. તમે પણ ઘરે જરૂર બનાવો. અને આ દૂધપાક નો ઉપયોગ તમે ફરાળ માં પણ કરી શકો છો. Uma Buch -
-
સૂરણ નું શાક(Suran Shak Recipe in Gujarati)
#GA4#week14 સૂરણ નું શાક આપડે ફરાળ માં પણ લઈ શકીએ છીએ. Vaibhavi Kotak -
-
ઊંધીયું (Undhiyu Recipe In Gujarati)
શિયાળાની શરૂઆત અને શરદ પૂનમનાં દિવસે ઊંધિયું પૂરી બને જ. Dr. Pushpa Dixit -
-
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#AM3...આમ તો સૂરણ થી બધા પરિચિત જ હસો. સૂરણ એક કંદમૂળ છે. ફરાળ માં પણ આપણે સૂરણ નું શાક ખાઈએ છીએ. અને સૌથી સારો સૂરણ નો ફાયદો એટલે જેને કબજિયાત રેહતું હોય તેને ખૂબ જ અસરકારક છે. પણ આજે મે રામનવમી ના ઉપવાસ મા બટાકા ની જગ્યા એ આજે સૂરણ નું શાક બનાવ્યું છે. Payal Patel -
-
-
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#ff1- શ્રાવણ માસ માં લોકો ઉપવાસ કે એકટાણા કરે છે.. હવે તો ઉપવાસ માં અલગ અલગ પ્રકારની વાનગીઓ બને છે.. અહીં ઉપવાસ માં બનતી એક વાનગી પ્રસ્તુત છે.. Mauli Mankad -
-
-
More Recipes
ટિપ્પણીઓ