બાજરા ના વડા (Bajra Vada Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

#EB
# week16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૪ લોકો માટે
  1. ૨ વાટકા બાજરા નો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૨ ચમચીમરચું પાઉડર
  4. ૧/૨ ચમચીહળદર પાઉડર
  5. ૧/૪ ચમચીહીંગ
  6. ૧/૨ વાટકીદહીં
  7. ચપટીસોડા
  8. તળવા માટે
  9. તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    બાજરા ના લોટ માં મીઠું મરચું હળદર અને દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરો

  2. 2

    જરૂર પ્રમાણે પાણી નાખી લોટ બાંધવો

  3. 3

    હાથ થી થાપી લેવા

  4. 4

    ગરમ તેલમાં તળી લેવા

  5. 5

    સૉસ કે ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

ટિપ્પણીઓ

Similar Recipes