બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મિનિટ
૨ લોકો
  1. ૧ કપબાજરી નો લોટ
  2. ૧/૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  3. ૧/૪ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીલસણ
  5. ૧/૨ ચમચીલાલ મરચું
  6. ૧/૨ ચમચીધાણાજીરૂ
  7. ૧/૪ ચમચીગરમ મસાલો
  8. મીઠું સ્વાદમુજબ
  9. ૧ ચમચીતલ
  10. ૧/૪ ચમચીતેલ
  11. ચપટીસંચોરો
  12. ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર
  13. ૧ ચમચીખાંડ
  14. છાશ કણક બાંધવા માટે
  15. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાજરી ના લોટ માં બધો મસાલો કરી મિક્ષ કરી લેવું

  2. 2

    હવે એમાં તેલ અને સંચોરો ઉમેરી મિક્ષ કરી લેવું થોડી થોડી છાશ ઉમેરી આ રીતે મિડીયમ કણક તૈયાર કરવી

  3. 3

    હવે કણક માંથી આ રીતે લુઆ કરી હથેળી થી દબાવી શેપ આપવો ગરમ તેલ માં મિડીયમ તાપે તળી લેવાં

  4. 4

    તો તૈયાર છે ગરમાગરમ બાજરી વડા જે ઉપર થી ક્રીસ્પી અંદર થી સોફ્ટ લાગે છે સર્વ કરવાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes