આલુ ચીપ્સ નું શાક (Aloo Chips Shak Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

45 મીનીટ
5 સવિઁગ
  1. 400 ગ્રામ પાર બોઇલ બટાકા
  2. 1/2 ચમચીતલ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1/2 ચમચીધાણાજીરું
  5. 3/4 ચમચીલાલ મરચું
  6. કોથમીર
  7. 1/4 ચમચીહળદર
  8. 4 નંગલીમડા ના પાન
  9. 1/4 ચમચીવરીયાળી
  10. 1/2 ચમચીરાઈ જીરું
  11. હીંગ
  12. 2 ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી તેના પર કુકર રાખી તેમાં બટાકા નાખી 3 સીટી કરી લો.
    પછી તેને ઠંડા કરી ને છાલ કાઢી લાંબી સ્લાઇસ કરી લો.

  2. 2

    હવે ગેસ પર પેન મા તેલ ગરમ કરવા મૂકો. ત્યાર બાદ તેમાં રાઈ, જીરું, લીમડો, તલ, વરીયાળી, હીંગ નાખી બરાબર મીક્ષ કરી લો.

  3. 3

    હવે તેમાં બટાકા ની સ્લાઇસ નાખી બધા મસાલા ને મીઠું નાખો. હવે તેને બરાબર મીક્ષ કરી તેમાં કોથમીર, દહીં નાખી ગેસ બંધ કરો.

  4. 4

    તો તૈયાર છે આલુ ચીપ્સ નુ ટેસ્ટી શાક.
    આ શાક સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes