કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#CR
#coconut recipe chelenge
#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ચાલીસ મિનિટ
ચાર વ્યક્તિ
  1. 2 કપકોપરાનું છીણ
  2. 1 કપથોડું ગરમ દૂધ
  3. 1 કપખાંડ
  4. 50 ગ્રામમાવો
  5. 1 ચમચીઈલાયચી પાઉડર
  6. 2 ચમચીબદામ પિસ્તાની કતરણ
  7. ચપટીYellow કલર

રાંધવાની સૂચનાઓ

ચાલીસ મિનિટ
  1. 1

    કોપરાનું છીણ એક મોટા બાઉલમાં લઈ તેમાં થોડું ગરમ દૂધ હોય તે રેડી હલાવો..દસ મિનિટ ઢાંકીને રહેવા દો.

  2. 2

    એક પેન માં કોપરાનું છીણ દૂધ મિક્સ કરેલું લઈ તેમાં ખાંડ નાખી ધીમા તાપે હલાવો.દસ મિનિટ સુધી હલાવતા જવું.ખાંડ ઓગળી જાય એટલે છીણેલો માવો અને યલો કલર નાખી હલાવી દો..પાંચ મિનિટ હલાવો. ઈલાયચી પાઉડર ઉમેરી હલાવી દો..રેડી છે કોપરા પાક. એક પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી પછી તેમાં કોપરા પાક પાથરી દો.તેના ઉપર વરખ લગાવી દો.પછી કાપા પાડી દો.

  3. 3

    રેડી છે કોપરા પાક.તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

ટિપ્પણીઓ

Similar Recipes