લીલા કોપરા અને નાગરવેલના પાન નો પ્રસાદ (Lila Kopra Nagarvel Paan Prasad Recipe In Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370

#CR

લીલા કોપરા અને નાગરવેલના પાન નો પ્રસાદ (Lila Kopra Nagarvel Paan Prasad Recipe In Gujarati)

#CR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગલીલું કોપરું છીણેલુ
  2. 2-3 નંગસમારેલા કલકતી નાગરવેલના પાન
  3. 1/2 ચમચીટુટી ફ્રુટી
  4. 1/2 ચમચીકાચી વરીયાળી
  5. 1/2 ચમચીસમારેલી ચેરી
  6. 3-4 ચમચીખાંડ
  7. 2-3 નંગતુલસી ના પાન
  8. 1 ચમચીકિસમિસ
  9. 2 ચમચીદાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લીલા નાળિયેર ને ફોડી કાચલી કાઢી કોપરા ને ધોઈ ને છીણી લેવું.

  2. 2

    ત્યારબાદ કોપરા ની છીણ ને બાઉલમાં કાઢી તેમાં ત્રણ કલરની ટુટી ફ્રુટી, વરીયાળી,સમારેલા નાગરવેલના પાન, સમારેલા તુલસી ના પાન ઉમેરી મિક્સ કરવું.

  3. 3

    હવે તેમાં સમારેલી ચેરી અને ખાંડ નાંખી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં કાઢી ચેરી થી ગાર્નીશ કરી સર્વ કરવું.આ પ્રસાદ ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે તમે પણ ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes