લસણીયું અથાણું (Lasaniyu Athanu Recipe In Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#EB
#week1

આ અથાણું હું મારા સાસુ પાસેથી શીખી છું અમે દર વર્ષે આ અથાણું બનાવીએ છીએ. આ અથાણા માં લસણ અને આદુ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છા જેથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

લસણીયું અથાણું (Lasaniyu Athanu Recipe In Gujarati)

#EB
#week1

આ અથાણું હું મારા સાસુ પાસેથી શીખી છું અમે દર વર્ષે આ અથાણું બનાવીએ છીએ. આ અથાણા માં લસણ અને આદુ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છા જેથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
૪ લોકો
  1. ૫૦૦ ગ્રામ તોતાપુરી કેરી ની નાની કટકી
  2. ૧૦૦ ગ્રામ આદુ
  3. ૧૦૦ ગ્રામ લસણ
  4. મીઠું સ્વાદમુજબ
  5. ૧ ટે સ્પૂનલાલ મરચું
  6. ૨ કપતેલ
  7. ૧/૪ ચમચીરાઈ
  8. ૧૦૦ ગ્રામ મેથીયા મસાલો (અથાણા નો સંભાર)

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આદુ લસણ છોલી ને અધકચરાં વાટી લેવાં

  2. 2

    હવે એક પેન માં તેલ લઈ ગરમ થાય એટલે રાઈ નાખવી અને અધકચરા વાટેલા આદુ લસણ નાખી સાંતળી લેવાં

  3. 3

    હવે સંતળાય જાય એટલે કેરી ની કટકી નાખી મીઠું મરચું ઉમેરી મિક્ષ કરી લેવું અને સાંતળી લેવું

  4. 4

    હવે બધું બરાબર સંતળાય જાય એટલે ગેસ પર થી ઉતારી લેવું

  5. 5

    ઠંડુ પડ્યા બાદ મેથીયા મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું

  6. 6

    એરટાઈટ બરણી માં ભરી લેવું ફ્રીજ માં રાખવાથી આખું વર્ષ આ અથાણું સારું રહેશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes