ઘટકો

1 ક્લાક
  1. 1 વાટકો ઘઉં નો લોટ
  2. 1 વાટકો ચોખાનો લોટ
  3. 1 વાટકીદહીં
  4. 1/2 ચમચીઅજમો
  5. તલ
  6. ચમચીમરચું, મીઠું
  7. તેલ
  8. પાણી

રાંધવાની સૂચનાઓ

1 ક્લાક
  1. 1

    એક બાઉલમાં ચોખાનો લોટ લઈ તેને ચાળી લેવો. પછી તેમાં માખણ, દહીં,મીઠું,તલ,અજમો, હિંગ, કાશ્મીર લાલ મરચું પાઉડર, હળદર નાખી પાણી રેડી મીડીયમ લોટ બાંધી લો. પાંચ મિનિટ ઢાંકીને રાખો.

  2. 2

    ત્યાર પછી આપણે ચકરી પાડવા માટેનો સંચો લઈ ચકરી પાડી લેશું. હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ચકરી તળી લઇશું. ચકરી ક્રિસ્પી અને બદામી રંગની થાય ત્યાં સુધી એકદમ સરળ રીતે તળી લઇશું.

  3. 3

    તો હવે ત્યાર છે આપણી ચકરી તેને એક ડીશ માં સર્વ કરીશું...

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

sakshi kambaliya
sakshi kambaliya @sakshi_003
પર

Similar Recipes