ચકરી(chakri recipe in gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

#સ્નેક્સ

ચકરી(chakri recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો વાટકો ચોખાનો લોટ
  2. 1નાનો વાટકો મેંદાનો લોટ
  3. 1વાટકો દહીં
  4. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 2 ચમચીજેટલું માખણ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ૧ ચમચીતલ
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો

  2. 2

    હવે એક બાઉલમાં ચોખાનો લોટ મેંદાનો લોટ દહીં માખણ મીઠું આદું-મરચાંની પેસ્ટ તલ બધું નાખીને મિક્સ કરી લો

  3. 3

    હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને મીડીયમ લોટ બાંધો

  4. 4

    ત્યારબાદ લોટને સંચામાં ભરી ચકરીની જાળીથી ચકરી બનાવી લો

  5. 5

    આ રીતે તૈયાર થયેલી બધી જ ચકરી ને ગરમ તેલમાં ગોલ્ડન કલરની તળી લો પછી તેને એક ડિશમાં કાઢી સર્વ કરો તો તૈયાર છે ચકરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર

Similar Recipes