પાપડી (Papdi Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 1 ચમચીતેલ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. જરૂર મુજબ પાણી
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં સૌથી પહેલાં ચણાના લોટને ચાળી લેવો. પછી તેમાં મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરતા રહીને ઢીલો લોટ તૈયાર કરવો. થોડીવાર માટે આ લોટને મસળવો અને એકદમ સોફ્ટ બનાવી દેવો.

  3. 3

    પછી તેને સંચામાં ભરી ને ગરમ તેલમાં તળી લેવું. તૈયાર છે ગરમા ગરમ પાપડી.

  4. 4

    પાપડી ને ચા સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર

Similar Recipes