રાંધવાની સૂચનાઓ
- 1
નાની બટેટી બાફી અને તળી લેવી.
- 2
પછી આદું, લસણ, ટામેટાં અને ડુંગળીની પિક્ચરમાં પીસીને ગ્રેવી બનાવી લેવી.
- 3
ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તજ લવિંગ મૂકીને ગ્રેવી નો વઘાર કરવો. પછી તેના બધા મસાલા ઉમેરવા. પછી પાંચથી દસ મિનિટ સુધી ગ્રેવીને કૂક થવા દેવી.
- 4
કૂક થઈ જાય પછી તેમાં નાની તળેલી બટેટી ઉમેરી અને હલાવી લેવું.
- 5
હવે તૈયાર છે આપણા ચટપટા અને સ્વાદિષ્ટ દમ આલુ. સર્વ કરી એન્જોય કરો.
Similar Recipes
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#weekend. recipe... @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
-
દમ આલુ સબ્જી (Dum Aloo Sabji Recipe In Gujarati)
#LSR અત્યારે લગ્ન ની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, વીક માં બે થી ત્રણ દિવસલગ્ન પ્રસંગ માં જમવા જવાનું થાય. આજે મેં શાહી દમ આલુ સબ્જી બનાવી ખૂબ સરસ બની છે ,તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
-
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4 #Week6 આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6#Dum Aaloકોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા Jayshree Doshi -
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
આ વાનગી મૂળ પંજાબી વાનગી છે .. આપણા ગુજરાતીઓની ખાસિયત એ જ છે કે કોઈપણ વાનગી ને પોતાની બનાવી લઈએ છીએ.. એમાં વડી પોતાની રીતે ગુજરાતી ટચ આપવાનું જરાય ભૂલતા નથી..આજે મે પણ એ રીતે જ પંજાબી દમ આલુ ની રેસીપી ગુજરાતી ટચ સાથે બનાવી છે .. Nidhi Vyas -
-
દમ આલુ (Dum Aloo recipe in gujarati)
#ટ્રેડિંગ બટાકા ને શાક રાજા કહેવામાં આવે છે. બધા સાથે મિક્સ થઈ જાય છે. નાના બાળકોને અને મોટાઓને બધાને બટાકા બહુ ભાવે છે. બટાકા માંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે અહીં મેં દમઆલું નું શાક બનાવ્યું છે. જે મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે. Parul Patel -
-
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15464335
ટિપ્પણીઓ