ઘટકો

દસથી બાર કલાક
10 વ્યક્તિ
  1. અડધો લીટર ફૂલ દૂધ
  2. 1 tbspતપકીર
  3. 1 tbspજીએમએસ પાવડર
  4. અડધી ચમચી સીએમસી પાવડર
  5. ૫ ટેબલ સ્પૂન ખાંડ
  6. 2 tbspદૂધની મલાઈ
  7. એક લીલા નાળિયેરની મલાઈ
  8. એક ચમચી ગુલાબ પાવડર
  9. અડધી ચમચી બીટ પાવડર

રાંધવાની સૂચનાઓ

દસથી બાર કલાક
  1. 1

    સૌપ્રથમ દૂધમાં તપકીર ખાંડ જીએમએસ પાવડર સીએમસી પાવડર મિક્સ કરી બ્લેન્ડર કરી ગેસ પર ગરમ કરવા મૂકવું ત્રણ ઉભરા આવે એટલે ઉતારી લેવું ઠંડુ થવા દેવું

  2. 2

    દૂધ ઠંડુ થાય પછી તેને ફ્રીઝરમાં સેટ કરવા મૂકવું પ્લાસ્ટિક અથવા એલ્યુમિનિયમના ડબ્બામાં ઉપર પ્લાસ્ટિક થી કવર કરી સેટ કરવા મૂકવું

  3. 3

    ચાર-પાંચ કલાક માં સેટ થઇ જશે ત્યારબાદ તેમાં લીલા નાળિયેરની મલાઈ દૂધની મલાઈ મિક્સ કરી બીટ કરવું

  4. 4

    ત્યારબાદ તેના પર ગુલાબ પાવડર અને બીટ પાવડર ઉપર સાચવો તેના પર કાંટા ચમચી થી હા લાવો

  5. 5

    ફ્રીઝરમાં પ્લાસ્ટિક થી કવર કરી સેટ કરવા મૂકો પાંચ કલાક માટે થઈ જશે તેને પીરસવું

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Nikita Karia
Nikita Karia @cook_26571505
પર

Similar Recipes