સોજી લીલા નાળિયેર નો શીરો (Sooji Lila Nariyal Sheera Recipe In Gujarati)

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni

સોજી લીલા નાળિયેર નો શીરો (Sooji Lila Nariyal Sheera Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ૧ કપસોજી
  2. ૧ કપલીલા નાળિયેર નું ખમણ
  3. ૧/૩ કપઘી
  4. ૧ કપખાંડ
  5. ૧ ચમચીઇલાયચી પાઉડર
  6. ૪-૫ તાંતણા કેસર
  7. ૭-૮ કીસમીસ
  8. કાજુ-બદામ
  9. પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેન મા ઘી લેવું. તેમાં સોજી શેકી લેવી.

  2. 2

    સોજી શેકાય જાય એટલે તેમાં નાળિયેર નું ખમણ અને પાણી નાંખી ધીમા તાપે શેકવું. પછી તેમાં ખાંડ, ઇલાયચી પાઉડર, કીસમીસ નાંખી, પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહેવું.

  3. 3

    જ્યારે ઘી છુટ્ટું પડે ત્યારે ગેસ બંધ કરી દેવો. રેડ્ડી છે સોજી લીલા નાળિયેર નો શીરો. ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes