કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

#CR આ રેસીપી અમે ઠાકોરજી માટે બનાવી છીએ.

કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)

#CR આ રેસીપી અમે ઠાકોરજી માટે બનાવી છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપટોપરા નો પાઉડર
  2. ૩/૪ કપ ખાંડ
  3. ૧/૨ કપદૂધ
  4. ૧/૪ ટી સ્પૂનઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ટોપરા નો પાઉડર લઈ તેમાં દૂધ ઉમેરી મિક્સ કરો.

  2. 2

    હવે આ મિશ્રણમાં ખાંડ ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો. ત્યારબાદ તેમાં એલચીનો પાઉડર ઉમેરી મિક્સ કરી લો. હવે તેને ૧૦ મિનિટ માટે ઠંડુ થવા દો.

  3. 3

    મિશ્રણ ઠંડુ થાય એટલે તેના લાડુ વાળી લો. તૈયાર છે કોકોનટ લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

Similar Recipes