દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#Disha
મનભાવન દુધીનો હલવો મીઠો મધુરો મનભાવન

દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

#Disha
મનભાવન દુધીનો હલવો મીઠો મધુરો મનભાવન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1 કિલોદુધી
  2. 1 ચમચીઇલાયચી પાઉડર
  3. 250 ગ્રામખાંડ
  4. 250 ગ્રામદૂધ
  5. 4 ચમચીમલાઈ
  6. 2 ચમચીમિલ્ક પાઉડર
  7. 5કાજુની કતરણ
  8. 5બદામની કતરણ
  9. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 1 કિલો દૂધની લેવી તેને છાલ ઉતારીને છીણી લેવી ત્યારબાદ કુકરમાં એક ચમચી ઘી નાખવું અને તેને સાંતળવી

  2. 2

    ત્યારબાદ તેમાં પા લીટર દૂધ નાખવું અને કુકર નું ઢાંકણું બંધ કરી તેને બાફવી ત્યારબાદ 250 ગ્રામ ખાંડ લેવી એક ચમચી ઇલાયચી પાઉડર કાજુ બદામની કતરણ કરીને આ બધાને એક અલગ વાડકામાં કાઢી લેવા

  3. 3

    ત્યારબાદ આ બાફેલી દૂધી માં 250 ગ્રામ ખાંડ નાખવી અને તેને થોડીવાર માટે ચડવા દેવી ખાંડનું પાણી બળી જાય અને તેમાં ચાર ચમચી મલાઈ અને બે ચમચી મિલ્ક પાઉડર નાખો પછી આમ દુધીનો હલવો તૈયાર થયા પછી તેમાં એક ચમચી ઇલાયચી પાઉડર નાખો કાજુ બદામની કતરણ નાખવી અને તેને હલાવીને મિક્સ કરવું

  4. 4

    હલવો તૈયાર થયા પછી તેને બે બાઉલમાં ભરવો ઉપર કાજુ બદામની કતરણ દ્વારા ડેકોરેટ કરવું અને ડીશ માં પણ બદામ મૂકીને ડેકોરેટ કરી દુધીનો હલવો સર્વ કરવો
    આમાં 400 કેલેરી_વ્યક્તિ દીઠ મળે છે આ હલવો પિત્ત અને કફનો નાશ કરનાર છે રુચિ ઉપજાવના અને શીત છે અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes