સંચળ સેવ (Black Salt Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઊલ મા ચણા નો લોટ લઈ તેમા મસાલા તેલ બધુ નાખી પાણી વડે મીડીયમ એવો લોટ બાંધો. હવે સેવ ના સંચામાં લોટ ભરી તેમા સેવ ની જાળી મુકી ગરમ તેલ મા સેવ પાડો. ઉપરથી સંચળ ફરી ભભરાવો.તૈયાર છે સંચળ સેવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચટપટી સેવ(Chatpati sev recipe in Gujarati)
#GA4#Week12#chana no lotલગભગ દરેક ગુજરાતી નાં ઘર મા સેવ તો બનતી જ હોય છે. અહિ મારી ચટપટી સેવ ની રેસિપીથી બનાવશો તો બહુ જ સરસ બનશે.જીરાળૂ અને મરચા ના મિશ્રણથી આ સેવ ખૂબ ચટપટી બને છે. કોઈ પણ ચાટ મા આ સેવ વાપરવાથી ચાટ નો સ્વાદ બમણો થઈ જાય છે. Jigisha Modi -
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
થોડો different ટેસ્ટ જોઈતો હોય તો આવી સેવબનાવી ને રાખો. કુરકુરી સોફ્ટ થાય છે. જાડી પાતળીબંને રીતે બનાવી શકાય.. Sangita Vyas -
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
બધી ચાટ માં વપરાય એવી spicy પણ ખાયા રાખીએ એવી આલુ સેવ all time favourite..#EB#week8 Sangita Vyas -
-
-
-
આલુ મસાલા સેવ (Aloo Masala Sev Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2 (આલુ ભુજીયા)#Hathimasala Sneha Patel -
-
-
-
-
-
કાચા કેળા અને સેવ ના રોલ (Raw Banana Sev Roll Recipe In Gujarati)
#PRજૈન રેસીપીApeksha Shah(Jain Recipes)
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#GA4#WEEK12#BESANસેવ એ બેસન એટલે કે ચણાના લોટ માથી બનતું ફરસાણ છે. સેવ અને મમરા ની સદાબહાર જોડી છે. સેવ એ દરેક ચાટ નું ઘરેણું છે. તેમજ સેવ શાક મા પણ યુઝ થાય છે. સેવ ઘણી જાતની બને છે.ફરસી,મીઠી,આલુ સેવ વગેરે..મે અહીં સપાઇસી મસાલાનો ઉપયોગ કરીને રતલામી સેવ બનાવી છે.ટેસટ મા થોડી સપાઇસી લાગતી આ સેવ ચા જોડે સાંજ ના નાસ્તા મા સરસ લાગે છે. mrunali thaker vayeda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15473527
ટિપ્પણીઓ (5)