નુડલ્સ (Noodles Recipe In Gujarati)

Jagruti Karangiya
Jagruti Karangiya @jagruti_karangiya

નુડલ્સ (Noodles Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 લોકો
  1. 1 પેકેટનુડલ્સ
  2. 400 મિલિ લીટર પાણી
  3. 1લીલુ મરચુ
  4. 1સોસ
  5. 1ડુંગળી
  6. લસણ
  7. લીલા ઘાણા
  8. 1ગાજર
  9. નુઙલ્સ મસાલો જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પથ્મ પાણી મુકો.

  2. 2

    ત્યાર બાદ ગરમ પાણી થાય એટલે નુડલ્સ બાફી લો.

  3. 3

    નુઙલ્સ બફાયા પછી ઠંઙા પાણી થી ઘોય લ્યો.

  4. 4

    તેલ ગરમ કરી ઙુગળી.લસણ ટામેટું વઘારી બે મિનિટ રેવા દયૌ.

  5. 5

    ત્યાર બાદ નુડલ્સનાખી બઘુ મિક્સ કરી લો.

  6. 6

    ત્યાર બાદ નુડલ્સ મા સોશ એઙ કરો.ઓ

  7. 7

    આપણા નુઙલ્સ તૈયાર.

  8. 8

    નુઙલ્સ મસાલો જરુર મુજબ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Karangiya
Jagruti Karangiya @jagruti_karangiya
પર

Similar Recipes