બફવડા (Buff Vada Recipe In Gujarati)

#MFF
આ બફ વડા ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરાળ માં બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ, બાફી લો.ઠરે એટલે તેની છાલ ઉતારી ક્રશ કરી લો. પછી તેમાં સિંધાલુણ ઉમેરી મિક્સ કરી લો.
- 2
સ્ટફિંગ માટે એક બાઉલમાં શેકેલા શીંગદાણાનો ભૂકો, કોપરાનું છીણ, આદુ મરચાની પેસ્ટ, બટાકનું પૂરણ અધકચરા કાજુ, કાળી દ્રાક્ષ દ્રાક્ષ,મરી પાઉડર, સિંધાલુણ, ખાંડ, આમચૂર પાઉડર, સમારેલી કોથમીર આ બધું મિક્સ કરી નાના ગોળા વાળી લો.
- 3
બટાકાના પુરાણનો ગોળો લઈ પછી
તેલ વાળા હાથ થી પૂરી જેવું બનાવી તેમાં સ્ટફિંગ
મૂકી ઉપર થી બંધ કરી ગોળા વાળી લો.એ રીતે બધા બફ વડા વાળી લો. - 4
ગેસ પર એક વાસણ માં તેલ ગરમ મૂકો. એક બાઉલમાં શિંગોડાનો લોટ લઈ સિંઘાલુણ નાખી પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરો. પછી તૈયાર કરેલ બોલ્સને ખીરામાં બોળી ને કરી ગરમ તેલમાં ગોલ્ડન ક્રીસ્પી તળી લો.
- 5
ગરમાગરમ બફવડા ને સર્વ કરો.આ બફવડા ખુબ સ્વાદિષ્ટ બને છે.
Similar Recipes
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe સાબુ દાણા વડા એ એકટાણાં ઉપવાસ માં બનાવવા માં આવતી ફરાળી વાનગી છે. Varsha Dave -
ભરેલા ફરાળી મરચા (Stuffed Farali Marcha Recipe In Gujarati)
#RC4#green#week4 ફરાળ માં આપણે તળેલા મરચા બનાવીએ છીએ.પણ મે અહીંયા ભરેલા મરચા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી અને મજેદાર બને છે.આ મરચા વ્રત, ઉપવાસ, એકટાણાં માં બનાવી શકાય છે. Varsha Dave -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
સાબુદાણા બટાકા કટલેટ (Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#KK કટલેટ ધણી રીતે બનાવી શકાય છે.મે ફરાળી કટલેસ બનાવી છે.જે સ્વાદ માં ખુબ સરસ બને છે સાથે સેલો ફ્રાય કરેલી હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. Varsha Dave -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
બફવડા (પેટીસ) (Buff Vada Recipe In Gujarati)
#trend2બધાં લોકો પેટીસ તપકીર માં કરતાં હોય છે પણ મે શિંગોડા નાં લોટ માં થી try કરી અને ચોંટે બી બોવ પણ શું કરું ahmedabad માં બધા તપકિર ને આરા નીમલોટ સમજે છે અને આરા નાં લોટ ને શિંગોડા નો લોટ સમજે છે.😁તો કરી લીધી try.....😁😁😁 nikita rupareliya -
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ ફરાળી દહીં વડા Rekha Vora -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EBWeek15ઉપવાસ મા વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તે મા બફવડા સૌના પ્રિય હોય છે Pinal Patel -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ફરસાણ ની યાદી માં બટાકા વડા નું નામ મોખરે આવે છે.જે સહુ કોઈ ને ભાવે છે.અને સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
Buff vada (Farali Petties)
#વીકમીલ3 #પોસ્ટ૩ #cookpadindia #માઇઇબુક #પોસ્ટ9 મિત્રો ઉપવાસ તો આપણે બધા કરીએ છીએ પણ તેમાં એક ને એક ખાવાનું ન ભાવે તો આવો આજ એક નવી રેસિપી લઈને આવી છું ચાલો આજે આપણે ટ્રાય કરીએ. આ વડા તો બજાર ના બધા એ ખાધા જ છે પણ આજ આપણે ઘરે બનાવીશું. Dhara Taank -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ફરાળ માં બનાવી શકાય છે.સ્વાદ માં સરસ બને છે.અને બહાર જેવો બને છે. Varsha Dave -
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
-
-
-
દહીં ની ફરાળી ચટણી (Curd Farali Chutney Recipe In Gujarati)
ફરાળી પેટીસ કે ફરાળી ખીચડી સાથે આ ચટણી બનાવી શકાય છે જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે. Varsha Dave -
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
-
બફવડા (Buff Vada Recipe In Gujarati)
શ્રાવણ માસનો સોમવાર એટલે સાંજે ડિનરમાં ફરાળમાં બફવડા બનાવ્યા. સાબુદાણા વડા ઘણી વાર બનાવું પણ બફવડા કે પેટીસ તૈયાર લાવીએ પણ કુકપેડની ચેલેન્જ અને નવું કઈક બનાવવાની ઈચ્છા.. પરિણામ જોઈ લો.. મસ્ત બન્યા છે. જરૂરથી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
પંચરત્ન કારેલાં (ગુજરાતી વાનગી) (Panchratn Karela Sabji Recipe In Gujarati)
#GA4#Week4કારેલાં ખૂબ જ ગુણકારી છે પણ તેની કડવાશ ને કારણે બધા જ તે નથી ખાતા પણ આ શાક માં તેના ગુણ પણ જળવાઈ રહે છે ને ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Keya Sanghvi -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ફરાળમાં બનાવી શકાય છે સ્વાદમાં એકદમ સરસ અને બહાર જેવો જ બને છે. Nita Dave -
-
-
નાયલોન ચેવડો
#RB13#Cookpadguj#Cookpadind નાસ્તા માં વધારે ઓઇલ વાળા ખોરાક ન લેવો, નાયલોન ચેવડો એક ચમચી તેલ થી બને છે ખાવા માં પણ હેલ્ધી ડાયટ ચેવડો છે.પ્રોટીન મેળવવા માટે શીંગ દાણા, કાળી દ્રાક્ષ અને તલ અને કાજુ ઉમેરવાથી સ્વાદિષ્ટ બને છે. Rashmi Adhvaryu -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#SVC#સમર સ્પેશિયલ શાક ની રેસીપી. કારેલા નાં અલગ અલગ રીતે શાક બને છે.એમાં નું એક શાક જેને શાહી શાક કહેવાય છે એ છે કાજુ કરેલા.કરેલા કડવા ખરા પણ ગુણો માં ઉત્તમ છે.એમાં અનેક જાત નાં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
આ ફરાળી ખીચડી ખુબ સરસ બને છે.બટાકા ની અવેજી માં કાચા કેળા નો સ્વાદ મસ્ત આવે છે. Varsha Dave -
રીંગણ, બટાકા નું સંભારીયું શાક
#RB6#week6#SD#સમર સ્પેશિયલ ડિનર રેસિપી. ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Nita Dave -
More Recipes
ટિપ્પણીઓ (10)
Yummmmmmy