રંગુની વાલ (Rangooni Vaal recipe in Gujarati)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
#PR
પર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
Post -6
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં પલાળેલા(મેં ઓવરનાઈટ પલાળેલા છે) રંગુની વાલ અને પાણી તેમજ જરૂર મુજબ મીઠું ઉમેરી 4 થી 5 સિટીથી કુક કરી લો...કુકર ઠંડુ થવા સાઈડ પર રાખો.
- 2
હવે એક વાટકીમાં ગોળ અને આમલી નું મિશ્રણ તૈયાર કરો...બીજી એક વાટકી માં દર્શાવેલ માપ મુજબ મરચું,ધાણાજીરું,હળદર મિક્સ કરી બે ચમચી જેટલું પાણી ઉમેરી દો...પ્રેશર ઠંડુ થાય એટલે કુકર ખોલી નાખો.
- 3
એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો....તેમાં અજમો....તમાલપત્ર તેમજ સૂકા લાલ મરચાના ટુકડા તેમજ હીંગ ઉમેરી બોઈલ કરેલા વાલ વઘારી દો... મસાલા નું મિશ્રણ ઉમેરો...ટેસ્ટ કરીને જરૂર લાગે તો મીઠું ઉમેરી શકો...
- 4
રંગુની વાલ તૈયાર છે...તેને રોટલી...પરાઠા...પુરી સાથે પીરસી શકાય છે તેમજ રાઈસ સાથે પણ ખૂબ સરસ લાગે છે...પસંદ મુજબ સર્વ કરો.
Similar Recipes
-
રંગુની વાલ (Ranguni Vaal Recipe in Gujarati)
# અમારા ઘર માં બધા ને વાલ બહુજ ભાવે છે. હું બનાવું છુ એ રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
વાલ(Vaal Recipe in Gujarati)
#GA4#Week 1પોસ્ટ 2 વાલગોળ આંબલી નાખીને બનાવેલા રસાદાર વાલ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mital Bhavsar -
કેસર પનીર મલાઈ પેંડા (Saffron Paneer Creamy Penda recipe in Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જપ્રસાદ#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપીPost-7 Sudha Banjara Vasani -
વાલ - ચણા (Val- chana recipe in Gujarati)
#PR#post3#jain #paryushan #cookpad_guj#cookpadindiaપર્યુષણ એ જૈન સમાજ નો આઠ દિવસ નો લાંબો ધાર્મિક તહેવાર છે જે પુરા હર્ષોલ્લાસ અને ભક્તિ ભાવ થી ઉજવાય છે. મૂળભૂત રીતે જોવા જઈએ તો જૈન ધર્મ ત્યાગ પર આધારિત છે. કંદમૂળ ખાવા પર તો નિષેધ છે જ સાથે બીજી ઘણી વાનગી અને ઘટકો છે જે અમુક રીતે જ ખાઈ શકાય છે. પર્યુષણ દરમ્યાન તો લીલા શાકભાજી નો પણ ત્યાગ હોય છે. ત્યારે કઠોળ નો ઉપયોગ વધારે થાય છે. તો આજે પર્યુષણ અને પાખી (તિથિ) દરમ્યાન ખવાતા શાક માનું એક વાલ ચણા બનાવ્યું છે. Deepa Rupani -
મલ્ટી ગ્રેઈન સ્વીટ પેનકેક(Multy grain sweet pancake recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જPost -4 Sudha Banjara Vasani -
-
-
વાલ નુ શાક (Val Shak Recipe in Gujarati)
#EB#Week5દેશી વૅલ નું શાક મારા ઘરે બનતું જ હોય છે આ શાક લગ્નપ્રસંગે પણ બનતું જ હોય છે. Alpa Pandya -
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ મસાલેદાર હોય છેવાલ નુ શાક (લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું શાક) Kalpana Mavani -
પૌષ્ટિક રાબ (Paushtik Raab recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપીસપોસ્ટ -1 પર્યુષણ દરમ્યાન તપ અને આરાધના કરવામાં આવતી હોય છે એકાસણા અને ઉપવાસ દરમ્યાન શારીરિક શક્તિ જ્યારે ક્ષીણ થઈ જાય ત્યારે આ ઝડપથી બની જતી પૌષ્ટિક રાબ ભરપૂર એનર્જી આપે છે.. Sudha Banjara Vasani -
વાલ રીંગણ નું શાક (Vaal Ringan Shak Recipe In Gujarati)
#WLD#MBR7Week 7 આ શાક દક્ષિણ ગુજરાતની પારંપરિક વાનગી છે...સાંજ ના વાળું માં રોટલા સાથે પીરસવામાં આવે છે...ખેતરના શેઢે આવી અનેક પ્રકારની પાપડી ઉગી નીકળે છે ..થોડી કડવી પણ હોય છતાં રંધાઈ જાય પછી તેની કડવાશ નીકળી જાય છે હાઈ પ્રોટીન અને આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ તેમજ વિટામિન 'B કોમ્પલેક્ષ ' થી ભરપુર હોવાથી તેને "પાવર નું શાક" કહેવામાં આવે છે...😊 Sudha Banjara Vasani -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week#cooksnspeદક્ષાબેન ની રેસીપી જોઈ ને મે રંગૂન વૉલ ના શાક બનાયા છે. લગન મા બનતા વૉલ ના શાક ખરેખર ખુબ ટેસ્ટી હોય છે, ખાટા મીઠા ,લચકાપડતુ શાક જમણ ના થાલી ની શોભા અને સ્વાદ વધારી દે છે Saroj Shah -
મગસના ઘૂઘરા(Magas Ghooghara recipe in Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જપ્રસાદ#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ સામાન્ય રીતે ઘૂઘરા માવા અથવા સોજીમાંથી બનતા હોય છે પરંતુ મેં મગસના સ્ટફિંગ થી બનાવ્યા છે...આ પણ પારંપરિક વાનગી ગણાય છે. Sudha Banjara Vasani -
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#SJR#પર્યુષણ રેસીપીનો garlik ,નો onioncookpad Gujarati Saroj Shah -
દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક (vaal Dudhi Shak Recipe in Gujarati)
#KS3 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ વાનગી બનતી જ હોય છે.વાલ ની દાળ છૂટી કઢી ભાત સાથે બનતી હોય છે અને રસા વાળી પણ બનતી હોય છે.આજે તમારી સાથે દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક ની રેસીપી શેર કરું છું આશા રાખું છું કે તમને પસંદ આવશે. Alpa Pandya -
શેકેલ પૌવાનો ચેવડો(No fry Rice flex chevdo recipe in Gujarati
#PRજૈન સ્પેશિયલ રેસીપી ચેલેન્જપોસ્ટ - 3 આ ચેવડો હેલ્થી... અતિ સ્વાદિષ્ટ અને સૌને પસંદ આવે છે..નાયલોન પૌવા,કાજુ,શીંગ, દાળિયા તેમજ સૂકા કોપરા અને સૂકા મરચા તેમજ મીઠા લીમડા વડે બનતી એક પારંપરિક વાનગી છે. Sudha Banjara Vasani -
-
-
ગન પાઉડર (Gun Powder Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏પર્યુષણ સ્પેશિયલ સૂકી ચટણી(ગન પાઉડર) : Krishna Dholakia -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#Fam#EBWeek5 આ શાક સામાન્ય રીતે લગ્ન પ્રસંગ ના જમણવાર માં કે કોઈ શુભ પ્રસંગ કે તહેવાર ના દિવસે બનતું હોય છે...અમારા ઘરમાં જ્યારે તહેવાર કે ઉજવણી હોય ત્યારે આ શાક ચૂરમાં ના લાડવા સાથે બનતું અને ત્યારે તેને ઝાલરનું શાક કહેતા આ એક પારંપરિક શાક છે જેમાં ખાસ મસાલા વાપરવામાં આવે છે.... Sudha Banjara Vasani -
-
-
દહીં વડા (Dahi Vada recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જજૈન રેસીપી દહીં વડા એ બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં બનતી વાનગી છે....સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ પાર્ટી- પ્રસંગો માં સાઈડ ડીશ તરીકે પીરસાય છે...સાઉથ ઇન્ડિયન તેમજ અન્ય રેસ્ટોરન્ટમાં પણ સર્વ કરવામાં આવે છે...ઘરમાં થી અવેલેબલ ખૂબ થોડા મસાલાથી બની જાય છે... Sudha Banjara Vasani -
વાલ નું શાક (Val Sabji Recipe In Gujarati)
#મોમ, વાલનું શાક અને લાડુ મારા સસરા જી ને તેમ જ મારી છોકરી ને બહુ ભાવે. Ila Naik -
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5theme5#Famકઠોળ દરેક ઘરમાં બનતા જ હોય છે ,તેમાં પણ વાલ નું નામ આવે એટલે તરત જમોમાં પાણી આવી જાય ,,વાલનું શાક દરેક ઘરમાં જુદી જુદી રીતે થાય છે ,વાલ માટેકહેવાય છે કે તે ખુબ જ વાયડી વસ્તુ છે એટલે કેતે ખાવાથી ગેસ થાય જ ,,પણવાલનું શાક નીચે આપેલી રીત પ્રમાણે બનાવશો તો કદી નડશે નહીં ,,અમારે ત્યાંલાડુનું જમણ હોય ત્યારે સાથે વાલ અને રાઇતું તો હોય જ ...મારા દીકરાની આસહુથી વધુ ભાવતી વસ્તુ છે ,એટલે મારા ઘરમાં વારંવાર બને છે .અને કોઈને હજુસુધી કઈ તકલીફ નથી થઇ ..તમે પણ વાલ નો ડર રાખ્યા વગર બનાવજો હો,,,, Juliben Dave -
-
રંગુની વાલ નું શાક (Ranguni Val Nu Shak Recipe In Gujarati)
#વેસ્ટ આ વાલ નું શાક ઉત્તર ગુજરાત,અને સૌરાષ્ટ્ર માં વધુ બને છે. જ્યારે દક્ષિણ ગુજરાત માં આ મોટા વાલ ની જગ્યાએ કાળા વાલ, અને નાના વાલ ખાવા માં આવે છે. આમ,વાલ માં ઘણી જાત ના આવે છે. પ્રોટીન થી ભરપૂર વાલ સ્વાસ્થય માટે સારા છે.જમણવાર માં આ મોટા રંગુની વાલ નું શાક બનાવવા માં આવે છે.મારા દીકરા ને આ નું શાક ભાવે છે.. તો મેં આજે રંગુની વાલ નું શાક (વેસ્ટ) માટે ગુજરાત નું પ્રસંગો માં બનતું શાક બનાવ્યું છે. Krishna Kholiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15486026
ટિપ્પણીઓ (5)