રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નાગર વેલ ના પાન ને ધોઈ ને ઝીણાં ઝીણાં સમારી લેવાં
- 2
ત્યારબાદ માવો અને કોપરાં નો ભૂકો સહેજ શેકી લેવો અને તેમાં મિલ્ક પાઉડર અને દળેલી ખાંડ ઇલાયચી પાઉડર ઉમેરી એકદમ હલાવી મિક્સ કરી લેવું
- 3
ત્યારબાદ તેમાં ગુલકંદ અને સમારેલાં પાન નાખી બરાબર હલાવી મિક્સ કરી મનગમતા આકાર ના મોદક કરી ભગવાન ને ભોગ ધરવો
Top Search in
Similar Recipes
-
-
-
-
પાન ગુલકંદ લાડુ(paan ladu recipe in gujarati)
#gc ખાસ પ્રસાદ માટે જ બનાવ્યા છે. ચોકલેટ બને તો ગણેશજી માટે કેમ લાડુ નહી.Hema oza
-
-
-
-
પાન ના મોદક (Paan Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#SGC#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
ગુલકંદ સ્ટફ્ડ ઈન્સ્ટન્ટ માવા મોદક(Gulkand Stuffed Mawa Modak Recipe In Gujarati)
#GCઆજે આ ઈન્સ્ટન્ટ મોદક બનાવ્યા ખૂબ જ જલ્દી અને એકદમ ઓછા ઈન્ગ્રીડીયન્ટ્સ થી બની જાય છે. માર્કેટ જેવા જ બનશે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Sachi Sanket Naik -
-
ગુલકંદ ગુલાબ જાંબુ (Gulkand Gulab Jambu recipie in Gujarati)
#goldenapron3 #વીક૨૩ #vrat #માઇઇબુક #પોસ્ટ૧૫ #વીકમીલ૨ #સ્વીટ Harita Mendha -
ગુલકંદ પાન લાડુ(Gulkand paan ladoo Recipe in Gujarati)
લાડુ ના ધણા બધા જાત ના બને છે.એમા નો એક આ સ્પેશિયલ લાડુ છે. Manisha Maniar -
ગુલકંદ ઘૂઘરા (gulkand Ghughra recipe in gujarati)
#GA4 #week9 #fried #maida #sweetદિવાળી માં ગમે એટલા નાસ્તા બનાવી એ કે સ્વીટ બનાવીએ ઘુઘરા વગર અધુરુ લાગે તો મેં ટ્વીસ્ટ કરીને બનાવ્યા છે ગુલકંદ ઘૂઘરા. Harita Mendha -
-
પાન મોદક (Paan Modak Recipe In Gujarati)
#GCRGANESH CHATURTHI ChallengePost - 4પાન મોદકSendur Laal Chadhaayo Achchhaa Gajmukha Ko ..Don Dil Laai Biraaje Sut Gauri Har KoHath aliye Gud Laddu Saai Survar KoMahimaa Kahe Na Jaye Lagat Hu pad Ko....JAY DEV..... JAY DEV.... Ketki Dave -
રોઝ ગુલકંદ મોદક (Rose Gulkand Modak Recipe In Gujarati)
#modak#GCR#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
સત્તૂ માવા સ્ટફ્ડ મોદક (Sattu Mava Stuffed Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory Bhavna C. Desai -
પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati)
#GCR#foodforlife1527#cookpadindia નાગરવેલના પાન નેચરલ માઉથફ્રેશનર હોય છે. સાથે પનીરના કોમ્બીનેશનમાં સુપર ટેસ્ટી માદક ગણપતિ બાપ્પાના પ્રસાદમાં અર્પણ. Sonal Suva -
શિંગોડા પાન મોદક (Shingoda Paan Modak Recipe In Gujarati)
#GCઆમોદ શિંગોડાનું પાન ખાતા હોય એવું જ fill થાય છે. ટેસ્ટમાં પણ બહુ સરસઅને બનાવવામાં પણ સરળ. Nirali Dudhat -
-
-
-
મુખવાસ પાન મોદક (Mukhwas Paan Modak Recipe In Gujarati)
#DTR#cookpadindi#Coolpad Gujarati Bindi Vora Majmudar -
રોઝ પાન મોદક (Rose Paan Modak Recipe In Gujarati)
#MBR1Week1#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ મીઠી રેસીપી જે બનાવવાની સરળ અને ઝડપી છે અને પાનનો સ્વાદ આપે છે.અલગ અલગ પ્રકારના લાડુ તમારા ઘરે બનાવતા હશો પણ આજે તમને પાનના લાડુ બનાવીને મહેમાન આવ્યા હોય તો તેમને ખાવાની મજા પડી જશે ઘરે જ બનાવો પાનના લાડુ. ભોજન પછી પાનના લાડુ ખાવાની મજા આવશે. તેને તમે બે દિવસ સુધી બહાર રાખી શકો છો.#AsahiKaseiIndia Nidhi Sanghvi -
-
પાન મોદક
ટોપરા નાં છીણ માં ગુલકંદ, ડ્રાય ફ્રુટ અને નાગરવેલ નાં પાન નાખી ને બનાવ્યું છે. ફરાળ માં પણ ઉપયોગ મા લઈ શકાય છે.#લીલીપીળી#ચતુર્થી Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15488661
ટિપ્પણીઓ (4)