દાળ કચોરી (Dal Kachori Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની તેમજ તુવેરની દાળ બેથી ત્રણ વખત ચોખ્ખા પાણી થી ધોઈ 30 મિનિટ માટે પલાળી રાખી દો, સાથે સાથે સીંગદાણાને પણ પલાળીને રાખી દો.
- 2
જ્યાં સુધી દાળ અને શીંગદાણા ત્યાં સુધી માં લોટ બાંધી તૈયાર કરી લો.
- 3
લોટ બાંધવા માટે ઘઉંનો લોટ, ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, અજમો અને મોણ માટે ઘી લઇ જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ કઠણ એવો લોટ બાંધી તૈયાર કરી લો. પરથી થોડું તેલ લગાવી પાંચથી દસ મિનિટ માટે લોટને રેસ્ટ આપો.
- 4
હવે દાળ, શીંગદાણા અને બટાકાને સાથે બાફવા મુકી દો અને ત્રણ વિસલ થાય ત્યાં સુધી થવા દો.
- 5
કુકરનું બધું પ્રેશર નીકળી જાય એટલે બટેટાનો માવો કરી તેમાં ગરમ મસાલો, સ્વાદાનુસાર મીઠું, દળેલી ખાંડ, સમારેલા લીલા મરચાં, તેમજ કોથમીર નાખી બરાબર મિક્સ કરી તેમાંથી નાની સાઈઝના ગોળા વાળી તૈયાર કરી લો.
- 6
હવે દાળમાં બ્લેન્ડર ફેરવીને બરાબર એકરસ કરી લો.
- 7
હવે તૈયાર કરે લોટમાંથી નાની નાની પૂરી તૈયાર કરી તેમાં વચ્ચે બટેટાના પુરાણનો બોલ મૂકી પૂરીને બરાબર બધી બાજુથી પેક કરી દો. આ રીતે બધી કચોરી વાળી તૈયાર કરી લો.
- 8
એક પેનમાં તેલ ગરમ થાય એટલે કચોરીને બંને બાજુ બરાબર શેલો ફ્રાય કરીને એક પ્લેટમાં કાઢી લો.
- 9
હવે દાળ નો વઘાર કરવા માટે એક પેનમાં તેલ તેમજ ઘી લો. ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, સૂકું લાલ મરચું, લવિંગ, હિંગ, રાઈ, જીરુ, મીઠા લીમડાના પાન, આદુ મરચાની પેસ્ટ નાખીને દાળ ઉમેરી બરાબર ઉકાળી લો.
- 10
જરૂર જણાય તો થોડું પાણી ઉમેરતા જવું. દાળ ઉપડી જાય એટલે તેમાં કચોરી નાખી પાંચથી સાત મિનિટ માટે દાળને ઢાંકી કચોરીને બરાબર દાળમાં એકરસ થઈ જવા દેવી.
- 11
ઉપરથી કોથમીર અને શીંગદાણા નાખી દો અને ગરમાગરમ પ્લેટમાં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તુવેરની દાળ
#AM1#week1તુવેરની દાળ બધાના ઘરમાં બનતી અને લગભગ બધાની ભાવતી દાળ છે. રજાના દિવસે ખાસ તુવેરની દાળ ની ફરમાઈશ આવી જ હોય. Disha Chhaya -
-
દાલ કચોરી (Dal kachori recipe in Gujarati)
#મોમ મારા મમી હંમેશા મારા માટે બનાવતા અને આ મારા બાળકો ની ફેવરિટ છે જે હંમેશા હું મારા બાળકો માટે બનવું છું Shital Joshi -
-
-
સ્વામીનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ખીચડી એ મંદિરમાં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે. આ ખીચડી શાકભાજી થી ભરપુર હોય છે . આ ખીચડી થોડી ઢીલી અને લચકા જેવી હોય છે. આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં મેં સ્વામિનારાયણ ખીચડી ની રેસીપી શેર કરી છે. Parul Patel -
મગ દાળ ની કચોરી(mang dal kachori recipe in Gujarati)
#સુપરશેફ2પીળી મગની છુટ્ટી દાળ ખૂબ હેલ્ધી હોયછે. મારા બાળક ને બવ ભાવે. ગઈ કાલે વધેલી દાળ માં થી મૈ મેંદા ના લોટ થી, કચોરી બનાવી. આવા ચોમાસાનાં મોસમમાં કોને કોને ભાવે આ ગરમા-ગરમ કચોરી? Kavita Sankrani -
-
દાળ કચોરી(dal kachori in Gujarati)
#વીકમિલ૩#goldenapran3#week25#kchori#માઇઇબુક#પોસ્ટ11 Archana Ruparel -
-
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાળ એ આપણા સંપૂર્ણ ભોજન નું એક અભિન્ન અંગ છે. દાળ વગર આપણો એક સાત્વિક આહાર પૂર્ણ થતો નથી. દાળ અનેક પ્રકારની બનાવી શકાય છે. વિવિધ દાળનો ઉપયોગ કરીને વિવિધ જાતની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. દાળ પાલક ન્યુટ્રીશનથી ભરપૂર એવી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. કોઈ એક જ પ્રકારની દાળનો ઉપયોગ કરીને પણ દાળ પાલક બનાવી શકાય છે પરંતુ મેં આજે ત્રણ દાળનો ઉપયોગ કરી તેની સાથે પાલક ઉમેરીને ખૂબ જ હેલ્ધી એવી દાળ પાલક બનાવી છે. દાળ પાલક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. Asmita Rupani -
-
-
દાળ કચોરી (Dal Kachori Recipe in Gujarati)
બપોરે જમવામાં ગેસ્ટ હતા તો દાળ ભાત અને રોટલી નો લોટ બધું જ થોડું થોડું વધ્યું હતું તો મેં તેમાંથી આ ડિશ બનાવી બહુ જ મસ્ત અને ટેસ્ટી બની છે તમે પણ જરૂરથી બનાવશો Sonal Karia -
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad પંચમેલ દાળમાં તેના નામ પ્રમાણે પાંચ અલગ અલગ જાતની દાળ નું મિશ્રણ કરવામાં આવે છે. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળના સમાન મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ પંચમેલ દાળ બનાવવામાં આવે છે. પંચમેલ દાળ રાજસ્થાનની ખુબ જ પ્રખ્યાત ડીશ છે. રાજસ્થાની દાળ તરીકે પણ પંચમેલ દાળને ઓળખવામાં આવે છે. આ દાળ જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે. બપોરના સમયે જમવામાં કે રાતના ડિનરમાં આ દાળને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 ગુજરાતી દાળ એ ભારતીય મસાલાઓ થી બનેલી એક પોષ્ટિક દાળ છે. જે બીજી ભારતીય દાળોની સરખામણીમાં થોડી ખાટી - મીઠી હોય છે. અને આ દાળ ગુજરાત માં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. Payal Sachanandani (payal's kitchen) -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આ રેસિપી હું મારા દાદી પાસેથી શીખી છું . ત્રેવટી દાળ ગુજરાતમાં ઘણા ઘરોમાં બનતી જ હોય છે પણ દરેકની રીત અને પ્રમાણ માપ અલગ અલગ હોય છે.અહીં મેં મારા દાદીની રીત પ્રમાણે ચણાની તુવેરની અને સાથે એક ફોતરાવાળી દાળ લીધી છે,જો લીલી દાળના બદલે કાળી અડદની વાપરવી હોય તો મગની મોગર દાળ એક ચપટી લેવી.આ રીતે કરવાથી દાળ એકદમ ચાંદલા વાળી અને લિક્વિડ એકદમ સરસ બને છે. તો આવો જાણીએ પોષક તત્વોથી ભરપૂર અને સ્વાદિષ્ટ એવી ત્રેવટી દાળ બનાવવાની રીત. Riddhi Dholakia -
અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)
મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે. Priti Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Famઆ રેસિપી મને મારી દાદી માં એ સિખવી હતી.. અત્યારે તેઓ નથી..પણ મમ્મી કરતા પણ રસોઈ નું બસિક જ્ઞાન દાદી માં એ જ આપ્યું . મારા ફેમિલી માં બધા ને બહુજ પસંદ છે Pallavi Gilitwala Dalwala -
-
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
-
-
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
More Recipes
ટિપ્પણીઓ (2)