હાંડવો (Handvo Recipe In Gujarati)

Dipika Malani
Dipika Malani @cook_24975468
Ahmedabad

હાંડવો (Handvo Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 100 ગ્રામરવો
  2. 100 ગ્રામમકાઈ ના દાણા
  3. 100 ગ્રામછીણેલી દૂધી
  4. 100 ગ્રામદહીં
  5. થોડું પાણી
  6. 1/2 ચમચીઆદુ લસણ લીલા મરચાં ની પેસ્ટ
  7. 1 ચમચીલાલા મરચું
  8. 1/4 ચમચીહળદર
  9. 1/4 ચમચીધાણાજીરું
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 2 ચમચીશીંગદાણા
  12. ૧ ચમચીતલ
  13. 2 ચમચીતેલ
  14. 1/4 ચમચીખાંડ
  15. 1/4 ચમચીસોડા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પેલા મકાઈ ને મિક્સર માં અધકચરી પીસી લેવી પછી રવો, મકાઈ,દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરી ને 10થઈ15 મિનિટ રેવા દેવું

  2. 2

    15 મિનિટ પછી તેમાં બધા મસાલા તેમજ દૂધી, આદુ મરચાની પેસ્ટ નાખી ને 2 મિનિટ હલાવું પછી પેન માં જરૂર મુજબ તેલ add કરી ને ખીરૂ નાખવું તેની પર તલ અને શીંગદાણા થી ગાર્નિશ કરી ને ઢાંકી ને 5 થી 7 મિનિટ ચડવા દેવું

  3. 3

    પછી ઉલ્ટાવી ને બીજી બાજુ 2 થી3મિનિટ થવા દેવું પછી ગરમાગરમ ચટણી કે સોસ સાથે પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Malani
Dipika Malani @cook_24975468
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes