શેર કરો

ઘટકો

  1. 2 મોટા વાટકા ભાખરી નો લોટ
  2. ઘી-ગોળ ની પાઈ કરવા ની
  3. દૂધ થી લોટ બંધાવા નો જરૂર પ્રમાણે
  4. મોળ માટે તેલ અને ઘી
  5. તળવા માટે તેલ
  6. ટુકડાકાજૂ બદામ ના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભાખરી નો જાડો લોટ લેવા નો અને તેમા ઘી તેલ નુ મોળ લેવા નુ પછી હુંફાળા દુધ થી લોટ બંધાવા નો. પછી થોડી વાર રાખી ને નાના નાના લુઆ ટાઈપ આગળી ઓ થી દબાવી ને તૈયાર કરો

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મુકી ને એ લુઆ ના નાના નાના પીસ ને તળો ગેસ ધીમો રાખવા નો અને બ્રાઉન થાય ત્યાં સુધી તળવા ના પછી એ તળાઈ જાય એટલે ઠંડા થવા દો

  3. 3

    પછી મિક્ષર મા ભુકો કરો પછી બીજી બાજુ એક કડાઈમાં ઘી ગોળ ની પાઈ કરો ગોળ ઓગળે એટલી જ *આકરી નય થવા દેવા ની ત્યારબાદ એ પાઇ ને લાડુ ના ભૂકા મા નાખો અને હલાવો પછી કાજૂ બદામ ના ટુકડા નાખો બરાબર હલાવી ને લાડુ વાળવા નો ચમચો આવે છે એટલે તેની મદદ થી લાડુ બનાવો તો એક સરખા સાઇઝ ના બનસે તો તૈયાર છે ગણેશજી ના પ્રિય લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
પર
જામનગર

Similar Recipes