વડાપાવ (Vadapav Recipe In Gujarati)

Dipti Dave @cook_26305419
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ માં મીઠું, અજમો, ચપટી સોડા મિક્સ કરી પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.
પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, લીમડાના પાન,આદુ મરચા લસણ ની પેસ્ટ સાતળવી. તેમાં બાફી છોલી ને મેશ કરેલા બટાકા, મીઠું સ્વાદાનુસાર મિક્સ કરવું. - 2
બટાટાનું મિશ્રણ ઠંડુ થાય એટલે તેના ગોળા વાળવા.પેન માં તેલ મૂકી ચણાના લોટ માં ડીપ કરી તળવા
- 3
વડાપાંવ બન ને બટર થી ગ્રીસ કરી લસણ ની ચટણી લગાવી વડું મૂકી સર્વ કરવું.
Similar Recipes
-
વડાપાવ(Vadapav recipe in gujarati)
વડાપાવ આ એક એવી વાનગી છે જે નાના બાળકો થી લઇ મોટાઓ સુધી બધ્ધા ને જ ભાવે.ઠંડી ના વાતાવરન મા તો મૌજ આવી જાય ખાવાની. Prachi Gaglani -
-
-
-
-
-
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અમદાવાદમાં પ્રખ્યાત vadapav જેવો ટેસ્ટ. Reena parikh -
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiવડાપાઉં નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવે.. વડાપાઉં નો લસણ વાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેક ને ખૂબ જ પસંદ આવે ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય.અને દિવસ માં ગમે ત્યારે સવાર હોય કે રાત આ ટેસ્ટી વડાપાઉં ગમે ત્યારે ખાઈ સકાય. Bansi Chotaliya Chavda -
-
-
-
-
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
મુંબઈ નગરીનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે વડાપાવ. વડાપાવનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવે. વડાપાવનો લસણવાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેકને ખૂબ જ પસંદ આવે. ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય, અને દિવસમાં આ ટેસ્ટી વડાપાવ ગમે ત્યારે ખાઈ શકાય. ખાસ કરીને ચોમાસામાં ગરમ ચા ની સાથે વડાપાવ મળે એટલે મોજે મોજ.#MRC#vadapav#monsoonspecial#recipechallenge#વડાપાઉં#batata#streetfood#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
વડાપાવ (vadapav recipe in gujarati)
વડાપાવ મુંબઇ, મહારાષ્ટ્નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે. બાફેલા બટેટાના મિશ્રણને ચણાના લોટમાં ડિપ કરીને તળવામાં આવે છે અને તેને પાવની વચ્ચે રાખીને ચટણીની સાથે સર્વ કરવામાં આવે છે. તો આજે અમે તમારા માટે વડા પાવની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી છે. Rekha Rathod -
-
-
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujratiવડાપાવ. (Mumbai street Food Vada Pav) વડાપાવ નું નામ આવતા જ નાના મોટા બધાનાં મોંમા પાણી આવી જાય એવું સ્ટ્રીટ ફુડ છે. પછી એ કોઈ સિઝન હોય દરેક ને ભાવે પણ છે. એમાં પણ લસણની સુકી ચટણી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ વડાપાવ ખાવાની મજા જ અલગ છે. Vaishali Thaker -
કર્જત સ્ટાઈલ મીની વડાપાવ (Vadapav Recipe In Gujarati)
#મોમફ્રેન્ડસ, મેં પાવ ની રેસિપી પહેલાં જ શેર કરેલી છે એ પ્રમાણે જ મેં મીની પાવ બનાવ્યા છે. કર્જત ના વડાપાવ ખુબ જ ફેમસ છે અને મારા નાના દીકરા એ સૌથી પહેલાં ત્યાં જ ટેસ્ટ કરેલો અને તેના ફેવરિટ બની ગયેલા આ વડાપાવ હું અવારનવાર બનાવું છું અને કીડઝ સ્પેશિયલ હોય મેં સાઈઝ માં સ્મોલ વડાપાવ તૈયાર કર્યા છે. થોડા સીમીલર ટેસ્ટ સાથે ની વડાપાવ ની રેસિપી નીચે મુજબ છે . ફ્રેન્ડસ લોકડાઉન ના કારણે જે ઘટકો અવેલેબલ હતા એ યુઝ કરી ને પિક્ચર લીઘેલા છે પરંતુ આ વડા માં લસણ , લીલા આદુ મરચાંની તીખાશ જ મેઇન હોય એ રીતે તમે લઈ શકો છો.🙏🥰 asharamparia -
વડાપાંવ(vadapav recipe in Gujarati)
#સ્નેક્સ . વડાપાંવ બોમ્બે નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે બોમ્બે જાઇયે અને વડાપાંવ ના ખાઈ યે એવું તો ના જ બને મેતો સિદ્ધિ વિનાયક મંદિર પાસે ખાધા હતા ખુબ જ સ્વાદિષ્ટ હતા. Krishna Hiral Bodar -
-
-
સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati)
#GA4#Week12(Besan/mayonnaise) Nisha Parmar -
-
-
વડાપાવ
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનવડા પાવ મુંબઈ નું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે હવે બધી જ મળે છે બધે અલગ અલગ રીતે વડા પાવ બનાવે છે ક્યાં પાવ ને માખણ કે તેલ મા સેકી ને આપે છે પણ મુંબઈ મા વડું એક દમ તીખું હોય છે અને પાવ સાદું જે આપે છે જે આજ હું એજ મુંબઈ નું વડા પાવ નું અલગ પ્લેટિંગ કરી ને લાવી છું આશા રાખું કે બધા ને મારી ડિશ ગમશે ...☺️☺️☺️☺️ Jyoti Ramparia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15508253
ટિપ્પણીઓ (2)